________________
પૌષધવિધિ
(ચૌવિહાર ઉપવાસવાળાએ નીચે મુજબ પચ્ચક્ખાણ કરવું.)
સૂરે ઉગ્ગએ અત્તò પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામ) વિહંપિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસ૨ઈ (વોસિરામિ) પછી
(જે પચ્ચક્ખાણ કરવાનું હોય તે પચ્ચક્ખાણ કરીને) ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું ? ઈચ્છે, ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું ? ઈચ્છું, કહી પ્રથમ ખેસનું પડિલેહણ કરીને પછી બાકીના સર્વ વસ્ત્રો પડીલેહવા પછી એક જણ દંડાસણ લાવી તેને પડીલેહી ઈરિયાવહીના સંપૂર્ણ કરવા, પછી જયણા પૂર્વક કાજો લેવો પછી સૂપડીમાં લઈને તેમાં જીવજંતુ ક્લેવર તપાસીને કાજો વિધિપૂર્વક પરઠવવો. પછી ગમણાગમણે કરવા (જુઓ પેજ નં. ૭૮) પછી સંધ્યાકાળના દેવવંદન કરવાં. (પે.નં.૫૮ થી ૭૦માં જુઓ, તે સિવાય ચૈત્યવંદણ આદિ બોલી શકાય.)
૮૧
--
સ્થંડિલ પડિલેહવાનો વિધિ :- રાત્રિના પૌષધવાળાએ ઈરિયાવહિયા સંપૂર્ણ કરીને ખમા. ઈચ્છા. સ્થંડિલ પડિલેહું ? ઈચ્છે, કહી ચારે દિશામાં છ-છ માંડલા કરી માંડલા કરવા.
૧. આઘાડે આસત્રે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. (આગળ) ૨. આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે.
આઘાડે મખ્ખું ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. આંઘાડે મજ્જે પાસવણે અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬. આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
૧. આઘાડે આસત્રે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (પાછળ) આઘાડે આસન્ને પાસવણે અહિયાસે.
૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
૪. આઘાડે મજ્જે પાસવણે અહિયાસે.
૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
૬. આઘાડે દૂરે પાસવણે અહિયાસે.
૧.
અણાઘાડે આસત્રે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (જમણી બાજુ) ૨. અણાઘાડે આસશે પાસવણે અણહિયાસે.