________________
ઉત્તરઃ- સામાયિક કરીને સામાયિકના ટાઈમ પૂરો થયા વિના પણ જો કોઈ પૌષધ ગ્રહણ કરે તો તે કલ્પી શકે છે. ૨-૪૫-૯૧
तथा-मालवीऋष्यादीनां स्वाध्यायो मण्डल्यां कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-आगमोक्तयतीनां साम्प्रतीनाचार्याणां भट्टारकाणां च स्वाध्यायो मण्डल्यां कल्पते न त्वन्येषां वार्त्तमानिकोपाध्यायादीनामिति वृद्धवादः ||ર-૪૬-૨૨ll
પ્રશ્ન- માલવી ઋષિ વગેરેની બનાવેલી સક્ઝાય માંડલીમાં કહેવી કહ્યું કે નહિ?
ઉત્તરઃ- આગમમાં કહેલા સાધુઓની, અને વર્તમાનકાલીન આચાર્યભટ્ટારકોની સઝાય માંડલીમાં ખપી શકે છે, પરંતુ બીજા વર્તમાન કાલીન ઉપાધ્યાય વગેરેની બનાવેલી સક્ઝાય કહેવી કહ્યું નહિ. આ પ્રમાણે વૃદ્ધવાદ છે. ૨-૪૬-૯૨
- થોપાધ્યાયશ્રીસુમતિવિનય શિષ્ય .
पण्डितगुणविजयगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा- यदि केनाप्यनुपयोगादिना साधुना सचित्तं लवणं गृहीतं पश्चात् ज्ञातं तत्र को विधिः? इति प्रश्नोऽत्रोत्तरम्-अत्र साधुस्तल्लवणधुनिकस्य निवेदयति आयुष्मन्! त्वया ज्ञात्वाऽज्ञात्वा वा दत्तम्? तदनु अजानता मया दत्तं परमथ यूयं यथेच्छं भुङ्ग्ध्वमित्युक्ते तत् स्वयं भुङ्क्ते साधर्मिकेभ्यो वा ददाति कारणे सति । कारणाभावे तु परिष्ठापयतीत्युक्तमाचाराङ्गद्वितीयश्रुतस्कन्धे पिण्डैषणाऽध्ययनતશોદેશ ||ર-૪૭-૧રૂા. પ્રશ્નકાર ઉપાધ્યાય શ્રી સુમતિવિજય ગણિના શિષ્ય પંડિત ગુણવિજય ગણિ
પ્રશ્ન- જો કોઈ પણ સાધુએ અનુપયોગાદિ કારણથી સચિત્ત મીઠું ગ્રહણ કર્યું હોય અને પછીથી જાણવામાં આવે તો શું કરવું?
ઉત્તર- આવા અવસરે સાધુ તે લવણના માલિકને જણાવે કે—હે આયુષ્મનું! તમે સચિત્ત મીઠું જાણી જોઈને આપ્યું છે કે અજાણપણે આપ્યું છે? ત્યાર બાદ જો માલિક એમ કહે કે મેં અજાણપણે આપ્યું છે, પરંતુ તમે તેને ઈચ્છા પૂર્વક વાપરી શકો છો. ગૃહસ્થ આ પ્રમાણે કહે ત્યારે કારણ હોય તો તે વાપરી શકે છે, અથવા સાધર્મિક સાધુઓને આપી શકે છે. કારણ ન હોય તો પરઠવી દે. આ પ્રમાણે
આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પિòષણા અધ્યયનના દશમા ઉદ્દે શામાં કહ્યું છે. ર-૪૭-૯૩
૫૦