________________
કીર કતાર થરજા પાણિ, જયાં અધિક મહાક
"સનાં ન ! પુI !!” આ શાસ્ત્રવચનને આત્મસાત્ કરનારા અધ્યાત્મવિદ્યાનિપુણમતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત પ્રસ્તુત હીર પ્રશ્નોત્તર ગ્રંથરત્નના પ્રકાશનમાં......
પરમોપકારી, સત્યમાર્ગપ્રરૂપક, સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક પરમોપકારી વાત્સલ્યમૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની પરમોપકારી, અપ્રમત્ત ક્રિયાશીલ પ્રવર્તિની પ. પૂ. સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ. ના પ્રશિષ્ય પૂજ્ય સાધ્વીજી શ્રી સમ્યગદર્શનાશ્રીજી મ. ના શિષ્યરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી ભવ્યદર્શનાશ્રીજી મ., પૂ. સાધ્વીજી શ્રી શીલધર્માશ્રીજી મ., પૂ. સાધ્વીજી શ્રી ચારુધર્માશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી શ્રી અધ્યાત્મરસાશ્રીજી મ. ના સદુપદેશથી. રાજસ્થાન જૈન સંઘ-કલ્યાણ (મહારાષ્ટ્ર) ની શ્રાવિકા બહેનોના પ્રતિક્રમણ-સૂત્રોની ઉછામણી સ્વરૂપ જ્ઞાનદ્રવ્યમાંથી આર્થિક સહકાર સાંપડયો છે.
ભવાદધિમાં ડુબતા મુસાફરો માટે દીવાદાંડી સમા ગ્રંથરત્નોના પ્રકાશન – સુરક્ષા માટે સ્થપાયેલું શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેમના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.