________________
પ્રશ્નઃ- કોઈ દેશમાં તેલ વગેરેનો હાથ દઈને કણકને મસળવામાં આવે છે અને એવી રીતે કરીને મોણવાળી રોટલી વગેરે કરાય છે તો તે રોટલી આયંબિલના પચ્ચખ્ખાણમાં સાધુઓને કલ્પે કે નહિ?
ઉત્તરઃ- કોઈ દેશમાં તેલ વગેરેના હાથ કરીને કણકને મસળીને જે રોટલી કરાય છે તે રોટલી સાધુઓને આયંબિલના પચ્ચખ્ખાણમાં કલ્પે છે એમ ખબર છે. ૩-૫૭-૧૬૧
अथ पण्डितकल्याणकुशलगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
"दुसु तिसु तिसु कप्पेसुं, घणुदहिघणवायतदुभयं च कमा" इत्यत्र घनोदधिघनवाततदुभयानां तद्वलयानां च विष्कम्भादि प्रमाणं कियदस्ति ? कुत्र च? इति संदिहानोऽस्मि, तन्निर्णये च तत्रत्यभूमेरपि विष्कम्भायामादिनिर्णयो भवतीति प्रश्नोऽत्रोत्तरम् - "दुसु तिसु तिसु कप्पेसुं घणुदहिघणवायतदुभयं च कमा'' अत्र घनोदध्यादीनामष्टसु स्वर्गेषु विमानानामाधारतयाऽऽगमे प्रतिपादनं दृष्टमस्ति, न तु तेषां परिमाणं वलयानि चाद्य यावद् दृष्टानि स्मृतिमायान्ति IIZ-૬૮-૧૬૨મા
..
પ્રશ્નકાર-પંડિત શ્રીકલ્યાણકુશળગણિ
પ્રશ્નઃ- ``ઘુત્તુ તિસુષ તિનુ પ્લેસું, ઘઘિળવાય તદુમાં 7 મા’ આ ગાથામાં કહેલત્ત્વનોદધિ, ઘનવાત, ને તદ્રુભય-ઘનોદધિનવાતની અને તેના વલયોની પહોળાઈ વગેરેનું પ્રમાણ કેટલું છે અને તે ક્યાં છે? આ વિષયમાં હું સંદિગ્ધ છું. જો તે વસ્તુનો નિર્ણય થાય તો ત્યાંની ભૂમિની પણ પહોળાઈ લંબાઈ
વગેરેનો નિર્ણય થાય.
ઉત્તરઃ- આ ગાથામાં ઘનોદધિ આદિ આઠ દેવલોકના વિમાનોના આધાર રૂપે આગમમાં પ્રતિપાદન કરેલ. છે, એમ જોયું છે. પરંતુ તેઓનું પરિમાણ, કે વલયો હજુ સુધી જોયાં હોય એવું સ્મરણમાં આવતું નથી. ૩-૫૮-૧૬૨
ટિપ્પણ-૫૭.
"दुसु तिसु तिसु कप्पेसुं, घणुदहि घणवाय तदुभयं च कमा । સુરમવળપકાળ, આસપડ્ડિયા પર ।।૭૬।।’
(સંગ્રહણી વૃત્તિ, પૃ. ૪૫)
ભાવાર્થ:-‘પ્રથમ બે દેવલોક-સૌધર્મ અને ઈશાનના વિમાનોના આધારરૂપે ઘનોદિધ છે. સનત્કુમાર, મહેન્દ્ર, અને બ્રહ્મદેવલોક આ ત્રણના વિમાનોના આધારરૂપે ધનવાત છે. અને ત્યાર પછીના લાન્તક, શુક્ર, અને સહસ્રાર આ ત્રણ દેવલોકના વિમાનોનાં આધાર તરીકે ઘનોધિ અને ઘનવાત કહેલ છે. આ પ્રમાણે આઠ દેવલોક સુધી છે. પછી ઉપરના દેવલોકો યાવત્ સર્વાર્થ સુધી આકાશના આધારે રહેલા છે.
૭૯