________________
નામ : ૭ મા શ્રી સુપાર્શ્વનાથ
લાંછન : સાથિયો
રાશિ : તુલા
ગણ ઃ રાક્ષસ
પૃથ્વી
પિતા : પ્રતિષ્ઠ ·
માતા ઃ
ગર્ભવાસ : ૯-૧૬
દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વાંગ ઓછા
સર્વ આયુષ્ય : ૨૦ લાખ પૂર્વ,
સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અનુરાધા શ્રા ૧.૮
સુપાર્શ્વનાથજી
જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ વિશામા જેઠ સુ.૧૨ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અનુરાઘા જેઠ સુ.૧૩ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : વિશામા મહા વ.૬ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૂળ મહા વ.૭
જન્મનગરી : વારાણસી
દીક્ષાનગરી : વારાણસી
કેવળજ્ઞાનનગરી : વારાણસી
નિર્વાણભૂમિ : સમ્મેતશિખર