________________
નામ : ૪ થા શ્રી અભિનંદન સ્વામી લાંછન : કપિ રાશિ : મિથુન ગણ દેવ માતા : સિદ્ધાર્થ પિતા : સંવર ગર્ભવાસ : ૮-૨૮ દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વાગ ઓછા
સર્વ આયુષ્ય : ૫૦ લાખ પૂર્વ : - સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : 3 ભવ
ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત વૈ. સુ.૪
અભિનંદન સ્વામીજી
જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજીત મહા સુ.૨
દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત મહા સુ.૧૨ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : અભિજિત પોષ સુ.૧૪ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : પુષ્ય વૈ. સુ.૮ જન્મનગરી : અયોધ્યા દીક્ષાનગરી : અયોધ્યા
કેવળજ્ઞાનનગરી : અયોધ્યમાં નિર્વાણભૂમિ : સમેતશિખર