________________
ૐ મંગલાય
છે
अहमित्यक्षर ब्रह्मवाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं सर्वतः प्रणाम्यहम् ।।
ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ
_// શ્રી મહાવીર સ્વામીને નમઃ // જંબુદ્વિપ મહાવિદેહે પુખ્તલવઈ વિજયે વર્તમાને વિહરમાન
ભાવજિનેશ્વર _/ શ્રી સીમંધર સ્વામીને નમઃ | પ્રભુ વીરના પરમવિનીત પ્રથમ શિષ્ય અમારા પરમગુરૂ
// શ્રી ગૌતમ સ્વામીને નમઃ પંચમ ગણધર અમારા આદ્યગુરૂ
// શ્રી સુધર્મા સ્વામીને નમઃ | // શ્રી જંબુસ્વામી પ્રમુખ સર્વ કેવળી ભગવંતોને નમસ્કાર //
- પ્રભવ સ્વાખ્યાદિ // સર્વ શ્રી શ્રુતકેવલિ ભગવંતોને નમસ્કાર // | આગમજ્ઞ ગુરૂભગવંતોને નમસ્કાર // -
શાસનપરંપરાવાહક શાસનધૂરાધારક
// સર્વ શ્રી સૂરિભગવંતોને નમસ્કાર // // જ્ઞાત અજ્ઞાત સર્વ ઉપકારી સગુરૂ ભગવંતોને નમસ્કાર //
શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધસંઘને નમસ્કાર’’
| || |મો તિર્થી II // અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજન શલાકયા;
નેત્રમુન્મિલિત યેન, તઐ શ્રી ગુરવે નમઃ | / ઓમકારબિન્દુસંયુક્ત, નિત્યે ધ્યાયન્તિ યોગિનઃ;
કામદં મોક્ષદ ચૈવ ૐકારાય નમોનમઃ //