________________
3
નામ : ૩ જા શ્રી સંભવનાથ
લાંછન : ઘોડો
રાશિ : મિથુન
ગણ : દેવ
માતા ઃ સેનાદેવી
પિતા : જિતારિ
ગર્ભવાસ : ૯-૬
દીક્ષા પર્યાય : ૧ લાખ પૂર્વમાં ૪ પૂર્વાંગ ઓછા
સર્વ આયુષ્ય : ૬૦ લાખ પૂર્વ,
સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ જ્ઞા. સુ.૮
સંભવનાથજી
જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ માગ સુ.૧૪ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ માગ સુ.૧૫ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ આસો વ.૫ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ મૃગશીર્ષ ચૈ. સુ.૫
:
જન્મનગરી : શ્રાવસ્તિ
દીક્ષાનગરી : શ્રાવસ્તિ
દેવળજ્ઞાનનગરી : શ્રાવસ્તિ
નિર્વાણભૂમિ : સમ્મેતશિખર