SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ માહારા = = = = — — — — — — — — — — — — — — — — — — — संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदियो एसो । तित्थयरेहि वि णियमा पणमिज्जइ देसणारंभे ।। સંઘ મહાનુભાવ છે, દેવેન્દ્ર અને નરેન્દ્રોથી એ વંદાયેલો છે. તીર્થકરો દ્વારા પણ દેશનાના પ્રારંભે એને નક્કી પ્રણામ કરાય છે. - ચેઈયવંદણમહાભાસ જી શ્રી જિનેશ્વટ ભરવાને સ્થલો થતdધ શ્રી સંઘ... ૧ નગરની જેમ સુરક્ષિત છે. ૨ ચક્રની જેમ સુસ્થિત અને ઉન્માર્ગને કાપનારો છે. આ ૩ રથની જેમ મુક્તિ માર્ગ પર પ્રયાણ કરાવનારો છે. વીડિયો પદ્મની જેમ વિષય-કષાય-પંકથી અલિપ્ત છે. ૫ ચંદ્રની જેમ શીતળ અને સૌમ્ય છે. ક સૂર્યની જેમ પ્રકાશકર અને પ્રતાપી છે. ૭ સમુદ્રની જેમ વિશાળ અને ગંભીર છે. ૮ મેરુપર્વતની જેમ સુસ્થિર અને તેજસ્વી છે. ) શ્રીસંઘ તરીકે આવણું કર્તવ્ય. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર વિભાગમાં વહેંચાયેલો શ્રીસંઘ પ્રભુની આજ્ઞાને જ સર્વસ્વ માનનારો હોય. અવસર આવ્યું પ્રભુની આજ્ઞા ખાતર અને જે છોડવું પડે તે બધું જ છોડવા તે તૈયાર હોય. પ્રભુના આ સંઘમાં આપણું સ્થાન અચળ રહે તે જોવાની ફરજ આપણી પોતાની જ છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy