________________
મનજી આદિ પોતાના ભાઇઓ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુર્કારવાળું શાંતિનાથ તીર્થકરનું મોટું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને શ્રીહીરવિજયસૂરિના શુભ-ઉપદેશથી બનાવ્યું.
નમ: | સંવત્ ૨૬૨૦ વર્ષે વૈશાવ શુદ્ધિ રી | श्रीगंधारवास्तव्य प्रागवंशज्ञातीय । संघवी श्रीजावडा सुत सं. श्री [सीपा] भार्या વાડું || fAR [સુનાખ્રી સુત | સં ] [નવંત પ્રાતુ | સં | l૩ની | | आढू]जी । प्रमुख [स्व] कुटंबेन युतः ॥ श्रीपार्श्वनाथदेवकुलिका । कारापिता ॥ श्रीतपागच्छे । श्रीविजयदानसूरि० श्रीहीरविजयसूरिप्रसादात् शुभं भवतु ॥
આ લેખ, ઇશાનકોંણમાં, આદીશ્વરના મંદિરની દિવાલની સામેની દેહરીમાં, ૮ પંકિતમાં કોતરેલો છે. આની મિતિ સં. ૧૬૨૦ ના વૈશાખ સુદી પ ગુરૂવારની છે. ગંધારના રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંઘવી જાવડના પુત્ર સં. સીપા (સ્ત્રી ગિરસુ) ના પુત્ર જીવંતે, સં. કાઉજી અને સં. આટુજી પ્રમુખ પોતાના ભાઈ વિગેરે કુટુંબ સાથે, શ્રીવિજયદાનસૂરિ અને શ્રીહરિવજયસૂરિના સદુપદેશથી, પાર્શ્વનાથ તીર્થકરની દેવકુલિકા બનાવી.
॥ ॐ ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ गुरु श्रीअमदावादवास्तव्य दीशावालज्ञातीय महं श्रीवणाइग सुत महं । श्रीगला भार्या बाई मंगाइ सुत । महं। वीरदास स्वकुटंबन युतः । श्री शेजेजयोपरि श्रीआदिनाथदेवकुलिका कारापिता। श्रीतपागच्छे श्रीविजयदानसूरिश्रीहीरविजयसूरिप्रसादात् ॥ शुभं भवतु ॥ .
આ લેખ, ઉપરના લેખવાળી દેવકુલિકાની જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૮ પંક્તિમાં કોતરેલો છે. આની મિતિ ઉપર મુજબજ છે. અમદાવાદ નિવાસી ડીસાવાલ" જ્ઞાતિના, મહં. વણાઇગ (હાલનું વિનાયક ?) ના સુત
• વર્તમાનમાં માત્ર ઓશવાલ, પોરવાડ, અને શ્રીમાલ જાતોજ જૈનધર્મ પાલનારી દેખાય છે, પરંતુ પૂર્વમાં પ્રાયઃ ડીસાવાલ, નાણાવાલ, માઢ, નાગર, ગુજર, ખડાયતા, વાયડા આદિ બધી વૈશ્ય જાતો જૈનધર્મ પાલતી હતી એમ આ પ્રાચીન લેખો વિગેરે ઉપરથી સ્પષ્ટ જણાય છે. * “મહ એ શબ્દ નામની પૂર્વે, આબૂ વિગેરેના ઘણા લેખોમાં જોવામાં આવે છે. આના સંબંધમાં, પ્રસિદ્ધ ઇતિહાસજ્ઞ શ્રીયુત ગૌરીશંકર હીરાચંદ ઓઝા પોતાના સિરોહીરા તિહાસ' નામક પુસ્તકમાં (પૃ. ૬૮ની પાદ ટીકામાં) આ પ્રમાણે લખે છે. “(કેટલાક) લેખોમાં નામોની પૂર્વે ‘મહO' લખેલું મળે છે, જે મહત્તમ'ના પ્રાકૃત રૂ૫ “મહંત'નું સંક્ષિપ્ત રૂપ હોવું જોઇએ. મહત્તમ DICOTO780
BOOT