________________
सुंरवीने सीधेस छे, अणिस - जीभखोखे थापा राजेस छे अभिहडं - सामे सावेसुं छे आहड्ड - तेने पोताना घरथी लावीने चेएसि खापवा भांगे छे. वा - अथवा आवसहं - भट्ठान समुस्सिणामि - तैयार 5वा भांगो छो खने महानने रंगवा आहि अर्थ ४२वा भांगो, छो, से - झा२ए। } आउसंतो गाहावई - हे आयुष्मन् गृहपति ! हुं एयस्स - आ आर्योने अकरयाए - न ४२वानी प्रतिज्ञावाणो विरओ पापर्भथी विरत धुं (खटडेलो) અર્થાત્ મેં આરંભાદિનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરેલ છે.
-
ભાવાર્થ :- સાધુ સર્વ પાપ વ્યાપારોનો સાવઘયોગોનો ત્યાગી હોય છે. તે ૪૨ દોષવર્જીત ભિક્ષા ગ્રહણ કરીને સ્વયંનો નિર્વાહ કરે છે, તે સાધુને જો કોઈ ગૃહસ્થ આ કહે કે મેં આપણને આપવા માટે આહારાદિ બનાવેલ છે, ખરીદેલ છે, અથવા કોઈની પાસેથી ઉધાર લીધેલ છે, અથવા બીજાનો આહાર મારી પાસે રાખેલ છે. અથવા તમોને આપવા માટે હું મારા ઘરથી આહારાદિ લાવ્યો છું. તથા તમારા માટે મેં ઘર બનાવેલ છે અને મકાનને રંગરોગાન કરાવેલ છે, જેથી આપ તે આહારાદિ ગ્રહણ કરો અને તે મકાનમાં નિવાસ કરો, પણ સાધુ તે દાતાની પ્રાર્થનાનો સ્વીકાર ન કરે, તે કહે કે હું સર્વ સાવદ્ય કાર્યોથી તથા અનુષ્ઠાનોથી નિવૃત્ત થઈ ગયેલ છું, મેં આરંભાદિ પાપ डायनो भए। २ए । योगथी त्याग उरेल छे. ॥ २०२ ॥
भावार्थ:- साधु सर्व सावद्य योगों का त्यागी होता है । वह ४२ दोषों को टाल कर भिक्षा ग्रहण करके अपना निर्वाह करता है । उस साधु से यदि कोई गृहस्थ यह कहे कि मैंने आपको देने के लिए आहारादि बनाया है, खरीदा है या किसी से उधार लिया है या छीन कर रखा है या दूसरे का आहार मेरे पास रखा है या आपको देने के लिए मैं अपने घर से आंहारादि लाया हूँ तथा आपके लिए मैंने घर बनवाया है एवं मकान की मरम्मत कराई है | अतः आप उस आहारादि को ग्रहण करें और उस मकान में रहें तो साधु उस दाता की प्रार्थना को स्वीकार न करे । वह कहे कि मैं समस्त सावय कार्यों से तथा अनुष्ठानों से निवृत्त हो चुका हूँ, मैंने आरम्भादि पाप कार्यों का तीन करण-तीन योग से त्याग कर दिया है ॥ २०२॥
·
तदेवं दण्डभीरूत्वं प्रतिपादितम् । अन्यः पुनः कश्चिद्विदितसाध्वभिप्रायः प्रच्छन्नमेव विदध्यात् तदपि कुतश्चिद् ज्ञात्वा प्रतिषेधयेद् इत्याह
.
से भिक्खु परिक्कमिज वा जाव हुत्थावा कहिंचि विहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहावई आयगयाए पेहाए असणं वा (४) वत्थं वा ( ४ ) जाव आहड्ड चेएइ आवसहं वा समुस्सिणाइ भिक्खु परिघासे, तं च भिक्खू जाणिज्जा सहसम्मइयाए
श्री आचारांग सूत्र ७७७७७७७७७७७७७७७७७७ २५३)