________________
૩૦૮
સૂત્રસંવેદના-૨
સાધક પુનઃ યોગમુદ્રામાં કાયાનું સ્થાપન કરી “નમોહન્દુ ણ' સૂત્ર બોલે. વળી હાથને મુક્તાશક્તિ મુદ્રામાં રાખી “જાવંતિ ચેઈઆઈ' બોલે, પછી એક ખમાસમણ દઈને “જાવંત કે વિ સાહૂ બોલી સ્તવન બોલે, પછી પ્રભુને પ્રાર્થના કરવા “જયવીયરાય સૂત્ર બોલે.
આટલી ક્રિયા કયા ભાવથી કરવી તે મધ્યમ ચૈત્યવંદનામાંથી જાણી લેવું. ૧૪. ત્યારબાદ ખમાસમણ દઈને, ચૈત્યવંદનનો આદેશ માંગી, સ્વીકારીને ચૈત્યવંદન કરી, જે કિંચિ, નમોડલ્થ શું કહીને સંપૂર્ણ જયવીયરાય સૂત્ર કહેવું. ત્યાર પછી પ્રભુને વંદનાસ્વરૂપ એક ખમાસમણ દઈ અંતમાં વિધિ કરતાં અવિધિ થઈ હોય તો તેનું “
મિચ્છા મિ દુક્કડ' આપવું.
મો.
નામજિન
લોગસ્સ ત્રણે ભુવનના સ્થાપનાજિન સવલોએ અરિહંત +કાઉસ્સગ્ન થાય વિહરમાનજિન પુષ્પરવરદીવઢ...નમંસામિ સુધી શ્રુતજ્ઞાન
તમતિમિર+કાઉસ્સગ્ગોય સર્વ સિદ્ધભગવંતો સિદ્ધાણં બુદ્ધાયું...સવસિદ્ધાણં સુધી તીર્થાધિપતિ શ્રીવીર જો દેવાણ વિદેવો.. નર વનારિ વા સુધી ઉજ્જયંત (ગિરનાર) ઉજિતસેલ નમુસામિ સુધી અષ્ટાપદ તીર્થ ચત્તારિ........દિસંતુ સુધી સમ્યગ્દષ્ટિદેવ વેયાવચ્ચગરાણ+કાઉસ્સગ્ન+થાય
૯મો ૧૦મો ૧૧મો ૧૨મો