________________
શ્રી કલ્લાણ-કંદ સૂત્ર
कुंदिंदु-गोक्खीर - तुसार-वन्ना (ण्णा), सरोज- हत्था कमले निसन्ना (ण्णा) । वाएसिरी पुत्थय वग्ग - हत्था,
सुहाय सा अम्ह सया पसत्था ।।४ ॥
અન્વયાર્થ સહિત સંસ્કૃત છાયા :
कल्लाणकंदं पढमं, जिणिदं संतिं, तओ मुणिदं नेमिजिणं, पयासं पासं, सुगुणिक्कठाणं सिरिवद्धमाणं भत्तीइ वंदे ॥ १ ॥ । कल्याणकन्दं प्रथमं, जिनेन्द्रं शान्तिं, ततः मुनीन्द्रं नेमिजिनं, प्रकाशं पार्श्व, सुगुणैकस्थानं श्रीवर्धमानं भक्त्या वन्दे ।।१।।
૨૨૧
કલ્યાણના કંદ સમાન પ્રથમ જિનેશ્વર (ઋષભદેવ ભગવાન)ને, જિનોમાં ઈન્દ્ર સમાન શ્રીશાંતિનાથ ભગવાનને, ત્યારપછી મુનિઓમાં ઈન્દ્ર સમાન શ્રીનેમિનાથ ભગવાનને, પ્રકાશને કરનારા શ્રીપાર્શ્વનાથ ભગવાનને (અને) સદ્ ગુણોના એક સ્થાનભૂત શ્રીવર્ધમાનસ્વામીને હું ભક્તિથી વંદન કરું છું. ॥૧॥
अपार-संसार-समुद्द- पारं पत्ता, सुरविंद-वंदा,
कल्ला - वल्लीण विसाल-कंदा सव्वे जिणिंदा सुइक्कसारं सिवं दिंतु ॥२॥ अपार-संसार-समुद्रपारं प्राप्ताः, सुरवृन्दवन्दिताः,
कल्याण-वल्लीनां विशालकन्दाः सर्वे जिनेन्द्राः श्रुत्येकसारं शिवं ददतु । । १ । ।
અપાર એવા સંસાર સમુદ્રના પારરૂપ મોક્ષને જેમણે પ્રાપ્ત કર્યો છે, તેવા, દેવોના સમુદાયથી વંદાયેલા અને કલ્યાણરૂપી વેલના વિશાળ કંદ સમાન સર્વે भिनेन्द्रो ( भने) श्रुतिना खेड सार३५ शिव (सुख) खायो. ॥२॥
निव्वाण - मग्गे वर जाण - कप्पं, पणासियासेस- कुवाइ इ-दप्पं,
बुहाणं शरणं, तिजग-प्पहाणं जिणाणं मयं निचं नमामि ||३|| निर्वाण-मार्गे वर-यान-कल्पं, प्रणाशित - अशेष- कुवादि-दर्पं,
बुधानां शरणं, त्रिजगत्-प्रधानं जिनानां मतं नित्यं नमामि । । ३ । ।
મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ વાહન તુલ્ય, સમસ્ત કુવાદીઓના અભિમાનનો જેમણે સંપૂર્ણ નાશ કર્યો છે એવા, પંડિત પુરુષોને શરણભૂત, (અને) ત્રણ જગતમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરભગવંતના મતને હું નિત્ય નમસ્કાર કરું છું.