________________
ન્યાયદર્શન
૫૪૯
કેવળ પદોના સમૂહથી જ વાકયમેાધ નથી થતા. ‘મનુ ખીર ગાય’ આ પદોના સમૂહ છે પણ વાકય નથી કારણ કે આ પદોમાં આકાંક્ષા નથી. આકાંક્ષિત પદોને સમુદ્ર વાક છે. વાકયગત પ્રત્યેક પદ ખીજા પદની સહાયથી જ વાચાને પ્રગટ કરે છે; પેાતાના સાથી પદના વિરહમાં પદ્મ વાકથા પ્રગટ નથી કરતું પદોની આ પરસ્પરાપેક્ષાનુ નામ જ આકાંક્ષા છે.૧૯
યાગ્યતા—માન્યતાના અ છે પદોના અર્થાના અવિરેષ,૨૦ અગ્નિથી સાચું છે”—આ પદસમૂહ છે. પદોમાં આકાંક્ષા છે. પરંતુ તેમનામાં યોગ્યતા નથી. અહીં” અગ્નિ’પદના અર્થ અને સીંચે છે' પદના અથ વચ્ચે સામજસ્ય નથી. અગ્નિથી સીંચવું અસભવ છે.
સન્નિધિ~~ —વાકષગત પદામાં સાન્નિધ્ય—સામીપ્ટ પણ હેવુ જોઈ એ ૨૧ જો ‘ગાય’પદ અત્યારે ઉચ્ચારવામાં આવે અને ચરે છે’પદ કલાક પછી ઉચ્ચારવામાં આવે તા આવા અસન્નિહિત પદોથી વાકય બનતું નથી.
પદસમૂહગત પદોમાં આકાંક્ષાનુ, ચેાગ્યતાનુ' અને સન્નિધિનું જ્ઞાન થતાં પાકવાના ખાધ થાય છે. વિશ્વનાથ આ ત્રણ ઉપરાંત તાત્પર્યાં જ્ઞાનને પણ વાકથાએ।ધ માટે આવશ્યક ગણે છે.૨૨
વાકયા શું છે ? અનેક પદેાના અર્થા—આકાંક્ષા, ચાગ્યતા અને સન્નિધિ લક્ષણા ધરાવતા પદોના અથે—િજ વાકયાથ છે. પરસ્પર સંસષ્ટ પદાથેઉં જ વાકચા છે. વાયા પદાર્થોથી કેાઈ અતિરિક્ત વસ્તુ નથી. જેમ તન્તુએરૂપ અવયવાથી પટરૂપ સ્વતંત્ર અવયવી બને છે તેમ પદાર્થારૂપ અવયવાથી વાકયા - રૂપ કેાઈ સ્વત ંત્ર અવયવી બનતા નથી. પદાર્થાત બનેલા અવયવીરૂપ વાકથાથ નથી. વાકયા પદાર્થોના સરદાયરૂપ જ છે. પદાર્થૉંના સમુદાયમાં કાઈ વાર કારક પ્રધાન હોય છે તે કોઈ વાર ક્રિયા પ્રધાન હેાય છે. સદાય અમુક જ પ્રધાન હોય છે અને સદાય અમુક જ ગૌણ હેાય છે એવા નિયમ નથી. આમ નૈયાયિક મતે પસ્પરસ સષ્ટ પદાર્થાના સમુદાય જ—જેમાં કોઈ વાર કારકપદાથ પ્રધાન હોય છે અને કાઈ વાર ક્રિયાપદા પ્રધાન હોય છે—વાકયા છે.૨૩
તે
વાકય એ પ્રકારના દષ્ટા અને અદૃષ્ટા.૨૪ જેને અથ આ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે દૃષ્ટાથ વાકય કહેવાય. જ્યોતિઃશાસ્ત્ર, આયુર્વેદ, છંદ, વગેરેનાં વાકયાના દષ્ટા વાકયોમાં સમાવેશ થાય છે, જેના અથ જગતમાં પ્રત્યક્ષ થતા જ નથી તે વાકય કહેવાય. વૈદિક વાકયોના અથ
અદૃષ્ટા