________________
માત્રયાધિ ઈત્યાદિ - જીતવાની ઈચ્છાવાલા માત્રાથી પણ અધિક કોઈને સહન કરતા નથી, આથી જ જાણે છે ધરાનાથી (રાજ.) તેં ધારાનાથ (ધારાનગરીના રાજા ભોજ) ને જીતી લીધો. (કારણ કે ધરાનાથની અપેક્ષાએ ધારાનાથમાં એક માત્રા વધારે છે.)
इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे पञ्चमस्याऽध्यायस्य
तृतीयः पादः।
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૨૩