________________
ક્રમશઃ - ગામથી દૂર. ગામથી નજીક.||૮
* તોડ-રૃતિપાસિત્તે રણે રારાશા
જેના કારણે દ્રવ્યમાં શબ્દની પ્રવૃત્તિ દ્રિવ્ય સ્વરૂપ અર્થને જણાવવાં શબ્દનો પ્રયોગ થાય છે તે ગુણને સસર્વ કહેવાય છે. તેમજ સર્વ રૂપે કહેવાતા દ્રવ્યાદિ દ્રિવ્ય-ગુણ-ક્રિયા વગેરે)ને પણ સર્વ કહેવાય છે. આશય એ છે કે કોઈપણ શબ્દથી સામાન્ય રીતે બે અર્થની પ્રતીતિ થાય છે. પ્રતીયમાન એ બે અર્થમાં એક વિશેષણ હોય છે અને એક વિશેષ્ય હોય છે. વિશેષણરૂપે પ્રતીયમાન એ અર્થ તે શબ્દની પ્રવૃત્તિનો નિમિત્ત હોય છે. અર્થાત્ તે શબ્દ, તે વિશેષણરૂપે પ્રતીત] અર્થપ્રવૃત્તિ નિમિત્તક કહેવાય છે. ગુરુ અને પટઃ અહીં શુ શબ્દથી શુકૂલરૂપાશ્રય પટાદિની પ્રતીતિ થાય છે. અને ઘટશબ્દથી ઘટત્વજાતિ વિશિષ્ટ ઘટની પ્રતીતિ થાય છે. શુકૂલરૂપના અનાશ્રયમાં શુક્લ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. અને ઘટત્વજાતિના અનાશ્રયમાં ઘટ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. આથી સમજી શકાય છે કે સુવર્જી શબ્દ શુકુલ ગુણ-પ્રવૃત્તિનિમિત્તક છે. અને ઘટ શબ્દ ઘટત્વજાતિ-પ્રવૃત્તિ નિમિત્તક છે. અર્થાત્ શુકુલગુણ અને ઘટત્વ જાતિ અનુક્રમે શુ અને ઘટ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે, જે અનુક્રમે શવજી અને ઘટે શબ્દથી પ્રતીયમાન અર્થમાં વિશેષણ સ્વરૂપ હોવાથી મરત્વપૂત છે. કારણ કે શબ્દથી વિહિત પ્રત્યય વિભતિ પ્રત્યય થી પ્રતીયમાન લિન્ગ કે સખ્યાનો અન્વય એમાં થતો નથી-આ વાત સૂ નં. ૧-૧૩૧ નાં વિવરણ પ્રસંગે જણાવી છે. ઘટના ઘટી અથવા ઘટી: આવા પ્રયોગ સ્થળે એકત્વ, દ્વિત્વ અને બહુત વિશિષ્ટ ઘટની પ્રતીતિ થાય છે. અહીંવિશેષ્યભૂત ઘટમાં જ પુલ્ડિંગત્વનો અને એકત્વાદિ સંખ્યાનો અન્વય થાય છે. વિશેષણભૂત ઘટત્વમાં તાદૃશ અન્વય થતો નથી. તેથી ઘટત્વ, અસત્તભૂત છે – એ સમજી શકાય છે. તો, સત્વ,
૭૭