________________
છતાં પર સ્વરૂપ દિશબ્દ ગમ્યમાન હોવાથી તેનાથી યુક્ત ગૌણનામ જોશ ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ થાય છે. અર્થાત્ ગમ્યમાન અથવા પ્રયુજ્યમાન - ઉભય સાધારણ વિશદ્ર નું સૂત્રમાં ગ્રહણ કર્યું છે. આ સૂત્રથી વિહિત પચ્ચમીને સ્થિોનાક્ષT પશ્ચમી કહેવાય છે... ઈત્યાદિ અન્યત્ર વિચારવું જોઈએ. સૂત્રમાં તિરે આ પ્રમાણેનાં બહુવચનના સ્થાને વિતરેખ આવો એકવચનનો પાઠ કરવાથી ગૌરવ થાય છે – એ સ્પષ્ટ છે. તેથી બહુવચનનો નિર્દેશ લાઘવ માટે છે – એ સમજી શકાય છે. //૭પ
સાતોઃ સારા છઠ્ઠા
હેતુભૂત ઋણવાચક ગૌણ નામને પશ્ચમી વિભક્તિ થાય છે. તુછું. ર-ર-૪૪” થી વિહિત તૃતીયાનો આ અપવાદ છે. શતાત્ વધ: અહીં આ સૂત્રથી શત નામને પશ્ચમી વિભતિ થાય છે. અર્થ - સો રૂપિયા. હૈતોરિતિ ક્િ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ હેતુભૂત જ ઋણવાચક નામને પશ્ર્ચમી વિભતિ થાય છે. તેથી શતેના વલ્થઃ અહીં કર્તૃભૂત ઋણવોચક ગૌણ નામ શત ને આ સૂત્રથી પશ્ચમી વિભતિ ન થવાથી ‘દેતુ- . ર-ર-૪૪ થી તૃતીયા વિભતિ થાય છે. યદ્યપિ કર્તાપણ ક્રિયાહેતુ હોવાથી અહીંપણ [કસ્તૃભૂત ઋણવાચક નામ સ્થળ] આ સૂત્રથી પશ્ચમી થવી જોઈએ. પરન્તુ ફસાધન માટે યોગ્ય એવા કત્રદિભિન્ન પદાર્થને હેતુ કહેવાય છે. તેથી કર્ણભૂત ઋણવાચક નામ હેતુભૂત ઋણવાચક ન હોવાથી તેને આ સૂત્રથી પશ્ચમી વિકૃતિ થતી નથી. અર્થ – સો રુપિયાના ઋણે બાધ્યો.IIછદ્દા :