________________
નથી. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ થાય છે. અહીં દિવાદિગણના મન્ ધાતુના વ્યાપ્ય યુબદ્ અને તૃળ છે. તેમાં તુળ અતિકુત્સાનું સાધન છે. અને યુઘ્નવ્ અતિકુત્સ્ય છે. સૂત્રસ્થ અતિભન शब्द नुं तात्पर्य अतीव कुत्स्यते येन तदतिकुत्सनं तस्मिन् अतिकुत्सने વ્યાપે - આ પ્રમાણે કરણભૂત વ્યાપ્યમાં વિવક્ષિત છે. એના બદલે અતિકૃત્સા સ્વરૂપ ભાવમાં જ તાત્પર્ય રાખીએ તો; “અત્યન્ત કુત્સા ગમ્યમાન હોય ત્યારે દિવાદિગણના મન્ ધાતુના, નાવાદિ ગણપાઠમાંના નામોથી ભિન્ન વ્યાપ્યવાચક ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે.’’ આવો સૂત્રાર્થ થશે. અને તેથી ઉપર જણાવ્યા મુજબ મુખ ્ નામને પણ ચતુર્થી થવાનો પ્રસંગ આવશે – ઈત્યાદિ બરાબર સમજી લેવું.
અતીતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દિવાદિગણના મન્ ધાતુના વ્યાપ્યભૂત નાવાદિ ગંણપાઠમાંના નામથી ભિન્ન અત્યન્ત જનિન્દા નાં સાધન વાચક (માત્ર નિન્દ્રાનાં સાધન વાચક નહી) ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી ત્યાં તૃળ મન્યે અહીં તાદૃશ મનુ ધાતુના વ્યાપ્યભૂત નાવાદિગણપાઠમાંના નામથી ભિન્ન નિન્દ્રાનાં સાધન વાચક ગૌણ નામ તળ ને આ સૂત્રથી ચતુર્થી વિભકૃતિ થતી નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ થાય છે. અર્થ – હું તમને તૃણ માનું છું. અહીં સ્પષ્ટ પણે સમજી શકાય છે કે નઞ (7) નો પ્રયોગ ન હોવાથી અત્યન્ત નિન્દા ગમ્યમાન નથી. અર્થાત્ નિન્દાનું જ સાધન તૃણ છે. અત્યન્ત નિન્દાનું સાધન અહીં તૃણ નથી. ।।૬૪।।
हित- सुखाभ्याम् २।२२६५॥
હિત અને સુદ્ઘ થી યુક્ત ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી વિભતિ થાય છે. આમયાવિને હિતમ્, ચૈત્રાય સુદ્યમ્ અહીં હિત અને સુઘ થી
६६