________________
નામને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ચતુર્થી ન થાય ત્યારે વિિ૨-૨-૪૦' થી દ્વિતીયા થવાથી પ્રામં યાતિ અને વિપ્રનષ્ટઃ સ્થાનં યાતિ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- ગામ જાય છે. ભૂલો પડેલો માર્ગે જાય છે. તેરિતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગતિ ક્રિયાના જ (મ્ ધાત્વર્થના નહીં) અનાપ્તવ્યાપ્યવાચક ગૌણનામને વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી સ્ત્રિયં ગતિ અને મનસા મેરૂં ગતિ અહીં... ગમ ધાત્વર્થ જ્ઞાનના અનાપ્ત વ્યાપ્યવાચક ગૌણનામ સ્ત્રી અને મેરુને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા વિભક્તિ થાય છે. અર્થ ક્રમશઃ- સ્ત્રીને પ્રાપ્ત કરે છે. મનથી મેરુ ઉપર જાય છે. अनाप्त કૃતિ વિમ્? સપ્રાપ્તે મા મૂ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગતિક્રિયાના અનાપ્ત જ વ્યાપ્યવાચક ગૌણ નામને વિકલ્પથી ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી સમ્રાપ્ત તાદૃશ વ્યાપ્યવાચક ગૌણ નામને આ સૂત્રથી ચતુર્થી થતી નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ દ્વિતીયા થવાથી એવાં સ્થળે સ્થાન યાતિ... ઈત્યાદિ જ પ્રયોગ થાય છે. અર્થમાર્ગમાં જાય છે. (અહીં માર્ગપ્રાપ્તિ પછીનો આ પ્રયોગ છે.) II૬રૂા
मन्यस्याऽनावादिभ्योऽतिकुत्सने २।२।६४ ॥
નાવિ (નૌ વગેરે) ગણપાઠમાંના નામોને છોડીને; મન્ (૧૨૬૨) ધાતુના અત્યન્તનિન્દાના સાધનભૂત વ્યાપ્યવાચક ગૌણ નામને ચતુર્થી વિભક્તિ વિકલ્પથી થાય છે. ન ત્યાં તળાય મળ્યે અહીં આ સૂત્રથી મન્ ધાતુના વ્યાપ્યભૂત અત્યન્તનિન્દાના કારણ વાચક ગૌણ નામ તુ ને ચતુર્થી વિભક્તિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ચતુર્થી વિભતિ ન થાય ત્યારે ‘ર્મળિ ૨-૨-૪૦’ થી દ્વિતીયા વિભક્તિ થવાથી ન સ્વા તળે મન્યે આવો પ્રયોગ થાય છે. અર્થ- હું તને તૃણ પણ માનતો નથી. ચસ્થ રૂતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નાવાદિ
૬૪