________________
ફલિતવ્ય પરસ્ત્રીમ્ય. અહીં રઘુ અને ધાતુના યોગમાં તે જે વિક્ષ્યના વાચક છે તે વીશ્યવાચક ગૌણ નામ મૈત્ર અને પરસ્ત્રી નામને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થઈ છે. અહીં મૈત્રના ભાગ્ય અને પરસ્ત્રીના અભિપ્રાયનું સંશયપૂર્વક પર્યાલોચન હોવાથી ધાત્વર્થ મૈત્રાદિની વીણ્યક્રિયા છે. ભાગ્ય અને અભિપ્રાય અતીન્દ્રિય હોવાથી તેનું નિરૂપણ સંશયપૂર્વક છે. એતાદૃશ નિરૂપણીય પદાર્થને (વ્યતિ વિશેષને) જ આમ તો વીરા કહેવાય છે. અને ધાતુનો અર્થ, ક્રિયા હોય છે તેથી તાદૃશ વ્યક્તિ સ્વરૂપ વીશ્યવાચક ધાતુની અપ્રસિદ્ધિ ન થાય - એ માટે સૂત્રમાં તષિયા યિાડપિ આ ગ્રન્થ છે. આથી સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ તાદૃશ વીશ્યના નિરૂપણની ક્રિયાને પણ વાક્ય તરીકે માનવાથી તદર્થક ધાતુની અપ્રસિદ્ધિ થતી નથી. અન્યથા વાસ્થાર્થ ધાતુ અપ્રસિદ્ધ થાત. ઈત્યાદિ વિચારવું જોઈએ.
વીણ્ય તિ વિક્રમ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જેના વિઠ્યાર્થક જ રાધુ અને ક્ષ ધાતુ હોય તે વીશ્યવાચક ગૌણ નામને ચતુર્થી વિભૂતિ થાય છે. પરન્તુ સર્વસામાન્ય રાઘુ અને મ્ ધાતુના યોગમાં ગૌણ નામને ચતુર્થી વિભક્તિ થતી નથી. તેથી મૈત્રમીતે અહીં વસ્યાર્થક ક્ષ ધાતુ ન હોવાથી ગૌણ નામ મૈત્ર ને આ સૂત્રથી ચતુર્થી વિભૂતિ થતી નથી. પરંતુ ‘બ ર-૨-૪૦” થી દ્વિતીયા વિભતિ થાય છે. અર્થક્રમશઃ-મૈત્રીય અધ્ધતિ ક્ષતે વી – મૈત્રના ભાગ્યનો વિચાર કરે છે. ક્ષિતત્રં પરસ્ત્રી]: - સ્વવિષયમાં પરસ્ત્રીનો અભિપ્રાય વિચારવો જોઈએ. મૈત્રમીક્ષતે મૈત્રનો જ (ભાગ્યનો નહી) વિચાર કરે છે. ૫૮
उत्पातेन ज्ञाप्ये २।२।५९॥
આકસ્મિક નિમિત્તને ઉત્પાત કહેવાય છે. ઉત્પાતથી જ્ઞાપ્ય (સૂચિત) અથવાચક ગૌણ નામને ચતુર્થી વિભૂતિ થાય છે. વાતાય પછી