________________
વતઃ વર્તાઈ રારારા
- ક્રિયાની સિદ્ધિમાં જે કારક, ક્રિયાનો હેતુ સ્વતન્ત્ર મનાય છે. અર્થાત્ અન્ય કારક (કર્માદિકારક) ના વ્યાપારને આધીન જેનો વ્યાપાર મનાતો નથી તેને “ક સંજ્ઞા થાય છે. મૈત્રે તઃ અહીં આ સૂત્રથી મૈત્ર ને
સંજ્ઞા થવાથી જ વાચક મૈત્ર નામને હેતુવૃંકર રર-૪૪' થી તૃતીયા વિભતિ થઈ છે. આશય એ છે કે ક્રિયાની સિદ્ધિ માં છત્ત કર્મ કરણ વગેરે સકલ કારકોનો પોતપોતાનો વ્યાપારવિશેષ હોય છે, પરન્તુ કમદિ કારકોનો વ્યાપાર કર્તાના વ્યાપારને આધીન હોય છે. માત્ર કત્તનો વ્યાપાર અન્ય કમદિ કારકોના વ્યાપારને આધીન હોતો નથી. તેથી આ રીતે અન્યવ્યાપારાનધીન વ્યાપારના આશ્રયભૂત કારકને કર્તા કહેવાય છે. કારક માત્રમાં ધાત્વર્થ ક્રિયાનુકૂલ વ્યાપાર હોવા છતાં વકતાની ઈચ્છાનુસાર જેના વ્યાપારની સ્વતંત્રતા મનાય છે તેને કર્તા કહેવાય છે. તેથી અન્ય કમદિ કારકના વ્યાપારની સ્વતંત્રતા વિવક્ષિત હોય છે, ત્યારે તેને પણ આ સૂત્રથી ચૂર્ણ સંજ્ઞા થાય છે. જેથી “શા પતિ ..' ઈત્યાદિ સ્થળે સરળ કારક સ્થાલીને તેના વ્યાપારની સ્વતંત્રતા માનવોથી આ સૂત્રથી કરૂં સંજ્ઞા થયેલી છે. ર્ વાચક તિવું પ્રત્યયથી કર્તાનું અહીં અભિધાન થયું હોવાથી ‘ઉ#jથનામયોગ:- આ ન્યાયથી ફરીથી વાર્તા નું અભિધાન કરવા માટે સ્થારી પ્રવૃતિ .... ઈત્યાદિ સ્થળે કરૂંવાવેજ સ્થાી નામને ‘હેતુ-રૃ. ૨-૨-૪૪ થી તૃતીયા વિભક્તિ થતી નથી. પરંતુ નાના: પ્રથ૦ ર-ર-રૂ' થી પ્રથમ વિભક્તિ થાય છે. ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઈએ. મૈત્રે કૃતઃ ઈત્યાદિ સ્થળે ‘ત્ત’ પ્રત્યયથી કર્તા અભિહિત નથી, પરંતુ કર્મ અભિહિત છે. તેથી અનભિહિત. કર્તવાચક નામને ઉપર જણાવ્યા મુજબ તૃતીયા થઈ છે – એ સમજી શકાય છે. રા.