________________
અપાય પ્રતીત થતો નથી. પરન્તુ કુતૂહ માંથી સાડાન (ગ્રહણ) કર્યા વિના પર્ ધાત્વર્થ ક્રિયા થતી ન હોવાથી પરૂ ધાત્વર્થ ક્રિયા નું અગ આદાન પણ છે, જે સાન્તા ધાતુનો (ધાત્વત્તર - પર્ ધાતુથી ભિન્ન ધાતુનો) અર્થાત્ ધાત્વનરનો અર્થ છે. અહીં સૂત્ પતિ આવા પ્રયોગ દ્વારા વક્તા તૂટીરિય પતિ આ પ્રમાણેના તાત્પર્યને જણાવતો હોય છે. અર્થાત્ પવૂ ધાતુ નો પ્રયોગ માત્ર વિકૃત્યનુકૂલ વ્યાપારના તાત્પર્યથી નથી. પરંતુ તેના અંગભૂત વન ના તાત્પર્યથી પણ છે. તાદૃશ તાત્પર્યથી જ અહીં પર્ ધાતુ દ્વારા અપાયનો બોધ થાય છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે - અહીંvજૂ ધાતુ: સ +
સ્વરૂપ ધાત્વન્તરાર્થ અંગ (ગાવાન) સ્વરૂપસ્વાર્થને જણાવતો હોવાથી કુતૂહ વિષય સ્વરૂપ અપાદાન છે. જ્યાં ક્રિયાવાચક પદ સંભળાતું. (પ્રયુક્ત) નથી, પરન્તુ અપાય સ્વરૂપ ક્રિયા પ્રતીત થાય છે, ત્યાં
પેક્ષિત - ક્રિય અપાદાન મનાય છે. દા. ત. સાંજયિષ્ણ: પાટપુિત્રી સમરૂપતરા. અહીં તાદૃશવાક્યનો પ્રયોક્તાં, સાંકાશ્યકોની સાથે પાટલિપુત્રકોને સમાન ગુણવાલા જાણી; તે ગુણના પ્રકર્ષને આશ્રયીને સાંકાશ્યકો (અંકાશ નગરવાસી) થી બુદ્ધિ દ્વારા પાટલિપુત્રકો (તે નગરવાસી) નો વિભાગ કરી તાદૃશવાક્યનો પ્રયોગ કરે છે. આથી સ્પષ્ટ છે કે - આવા પ્રકારના બૌધિક અપાયને જણાવનારું કોઈ પણ ક્રિયાવાચક પદ અહીંન હોવા છતાં તાદૃશ ક્રિયાપ્રતીત થાય છે. તેથી અહીં ક્ષિત્રિય સ્વરૂપ અપાદાન છે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર દિશા સૂચન કર્યું છે.
આ કાય કાયસંસ પૂર્વક - અનૌપચારિક અથવાસ્તવિક હોય છે. અને ક્વચિત્ યુધિસંત પૂર્વક - ઔપચારિક અર્થાત્ અવાસ્તવિક હોય છે. વૃક્ષાનું પર્વ પતતિ અહીં વૃક્ષથી પર્ણનો અપાય-વિશ્લેષ વાસ્તવિક છે. તેથી તાદૃશ અપાયના અવધિભૂત વૃક્ષ ને આ સૂત્રથી
પહાન સંજ્ઞા થવાથી તદ્દાચક વૃક્ષ નામને ‘ગ્વચ૦ ર-ર-૬૨' થી પચ્ચમી વિભક્તિ થાય છે. વ્યાધ્રા વિષેતિ, ધર્મન્તે વિરમતિ