________________
ધાતુના આધાર ગામ ને આ સૂત્રથી કર્મ સંજ્ઞા થવાથી તવાચક ગ્રામ નામને ‘
વળ ર-ર-૪૦” થી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અહીં એ યાદ રાખવું કે મનુષ્યનું વગેરે ધાતુઓનાં સાહચર્યથી પૂર્વ ધાતુ પણ નિવાસાર્થક લેવો; પરન્તુ આહારત્યાગાર્થક નહિ લેવો. તે ધાતુના આધારને આ સૂત્રથી જ સંજ્ઞા થતી ન હોવાથી “પ્રાને ઉપવસતિ (ગામમાં ઉપવાસ (ખાવાનો ત્યાગ) કરે છે.) આવો પ્રયોગ થાય છે. સાથેનાથીરનોવેવ અર્થાત્ સવારિ (૨ જોગણ) અને નવાઢિ (૨ જા ગણ સિવાયના) ધાતુઓનાં ગ્રહણ પ્રસંગે સનાતિ જ ધાતુનું ગ્રહણ થાય છે.” આ પરિભાષાનાં કારણે અહીં “વસિદ્ધ છીદ્ર (1999) આ સવારિ ધાતુનું ગ્રહણ થતું નથી. સૂત્રોકત બધા ઉદાહરણોનો અર્થ - ગામમાં રહે છે.રા.
वाऽभिनिविशः २।२।२२॥
મિનિ+વિ આ પ્રમાણે માને ઉપસર્ગસમુદાયથી વિશિષ્ટ વિશુ ધાતુના આધારને વિકલ્પથી સંજ્ઞા થાય.છે. “ગ્રામનિધિશને અહીં નિ + વિશ્ ધાતુના આધાર ગામ ને આ સૂત્રથી વર્મ સંજ્ઞા થવાથી તદ્દાચક ગ્રામ નામને “બિ ર-૨-૪૦” થી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થ - ગામમાં પ્રવેશ કરે છે. વિકલ્પપક્ષમાં ‘શાળડમિનિધિશતે અહીં નિવિણ ધાતુના આધાર સ્થાને આ સૂત્રથી શ્રી સંજ્ઞા ન થવાથી “ક્રિયા. ર-૨-૩૦” થી ધિરા સંજ્ઞા થાય છે. તેથી તદ્દાચક કન્યા નામને ‘સતચ૦ ર-ર-૧૬ થી સપ્તમી વિભક્તિ થઈ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે સૂત્રોત વા' નો અર્થ અહીં વિકલ્પ નથી, પરન્તુ ‘વ્યવસ્થા છે. તેથી ઉપર જણાવ્યા મુજબ નિ + વિશ ધાતુના કેટલાક અધિકરણને આ સૂત્રથી કર્મ સંજ્ઞા થાય છે. અને કેટલાંક આધારને જર્મ સંજ્ઞા થતી નથી. આ રીતની વ્યવસ્થાને જણાવનારો અહીં ‘વ’ શબ્દ છે.
ર૪