________________
જણાવ્યા મુજબ ળ; સ્વર અને ઝઘોષ વ્યઞ્જન અન્તવાલા જ ધાતુથી વિહિત વન્ પ્રત્યયાન્ત સ્ત્રીલિંગ નામને ઊ પ્રત્યય થાય છે. અને ના યોગમાં વન્ ના અન્ત્યવર્ણને ર્ આદેશ થાય છે. તેથી સહયુધ્ ધાતુને ‘સહરાખ૦ ૧-૧-૧૬૭’ થી ધ્વનિપ્ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન સહયુધ્ધનું નામ; સ્વર અથવા અયોષ અન્તવાલા ધાતુથી વિહિત વન્ પ્રત્યયાન્ત ન હોવાથી તેને આ સૂત્રથી ઊ પ્રત્યયાદિ કાર્ય થતું નથી. જેથી ત્તિ પ્રત્યય વગેરે કાર્ય થયા બાદ સવ્રુધ્ધા સ્ત્રી આવો પ્રયોગ થાય છે. અર્થ - સાથે યુદ્ધ કરનારી સ્ત્રી. વ પ્રત્યયાન્ત નામ નકારાન્ત હોવાથી સૂ. નં. ૨-૪-૧ થી જ તેને ઊ પ્રત્યય સિદ્ધ હોવાથી આ સૂત્ર નિયમ કરે છે કે - -સ્વર અને ઝઘોષાન્ત જ ધાતુથી વિહિત (અન્ય ધાતુથી વિહિત નહીં.) વન્ પ્રત્યયાન્ત નામને ઊ પ્રત્યય થાય છે. તેથી સહયુધ્ધનું નામને સૂ. નં. ૨-૪-૧ થી પણ ી પ્રત્યય થતો નથી.... ઈત્યાદિ સ્વયં વિચારવું. વિહિતવિશેષાં વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ળ સ્વર અથવા ઘોષ વ્યઞ્જનાન્ત ધાતુથી વિહિત જ (પરમાં હોય કે ન પણ હોય) વનું પ્રત્યયાન્ત સ્ત્રીલિઙ્ગ નામને ઊ પ્રત્યય થાય છે. તેમજ ી પ્રત્યયના યોગમાં વન્ ના અન્ત્યવર્ણને ર્ આદેશ થાય છે. તેથી શૃ ધાતુને ઉપર જણાવ્યા મુજબ વનું પ્રત્યય. ‘નામિનો ગુણો૦ ૪-૩-૧' થી ૬ ને ગુણ ર્ આદેશ થવાથી નિષ્પન્ન શર્વન્ નામને આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ડી પ્રત્યયાદિ કાર્ય થવાથી શર્વરી આવો પ્રયોગ થાય છે. અહીં શર્વનું નામ સ્વરાન્ત શૃ ધાતુથી વિહિત વન્ પ્રત્યયાન્ત છે. પરન્તુ વન્ પ્રત્યય TM થી પરમાં છે, સ્વરાન્ત ધાતુથી ૫૨માં નથી. આથી સ્પષ્ટ છે કે વન્ પ્રત્યયનું વિહિત વિશેષણ ન હોય અને પર વિશેષણ હોય તો શર્વન નામને આ સૂત્રથી ઊઁ પ્રત્યયાદિ કાર્ય થઈ શકશે નહીં. તેથી તાદૃશ કાર્યની ઉપપત્તિ માટે વર્ પ્રત્યયનું વિહિત' વિશેષણ છે. અર્થરાત્રિ.૪
२१६