________________
हेत्वर्थैस्तृतीयाद्याः २।२।११८॥
હેત્વર્થક હતુ નિમિત્ત ાર .....) નામોથી યુક્ત ગૌણનામને (અર્થાત્ તત્સમાનાર્થક - જે હેતુસ્વરૂપ હોય તદર્થવાચક નામને) તૃતીયા ચતુર્થી પશ્ચમી ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ થાય છે. ઘનેન हेतुना वसति; धनाय हेतवे वसति; धनाद् हेतोर्वसति; धनस्य हेतोर्वसति અને ધને તૌ વસતિ અહીં હેત્વર્થક હેતુ શબ્દથી યુક્ત ગૌણ નામ ઘન ને આ સૂત્રથી તૃતીયા ચતુર્થી પશ્ચમી ષષ્ઠી અને સપ્તમી વિભતિ થાય છે. આવીજ રીતે નેન નિમિત્તેન વસતિ ઈત્યાદિ સ્થળે પણ નિમિત્તાવિ શબ્દથી યુક્ત ગૌણ નામ ધનવિ ને તૃતીયા વગેરે વિભકૃતિ આ સૂત્રથી થાય છે. અહીં યાદ રાખવું કે ધાવિ ને અને હેત્વર્થક નામોને અભેદ સમ્બન્ધથી વિશેષણ વિશેષ્યભાવ હોય ત્યારે જ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તૃતીયા વગેરે વિભતિઓ થાય છે. તેથી હેત્વર્થક નામોને પણ આ જ સૂત્રથી તૃતીયા વગેરે વિભકૃતિ થાય છે. અન્યથા જ્યાં આ રીતે વિશેષણવિશેષ્યભાવ ન હોય ત્યાં ધનસ્ય હેતુઃ ઈત્યાદિ સ્થળે ‘શેષે ૨-૨-૮૬' થી ષષ્ઠી જ વિભૂતિ થાય છે. અર્થ - ધન માટે રહે છે.૬૬૮।।
सर्वादिः सर्वाः २।२।११९ ॥
હેત્વર્થક નામથી યુક્ત સર્વ વગેરે (સર્વ વિશ્વ.... વગેરે) નામોને પ્રથમ દ્વિતીયા તૃતીયા .... વગેરે બધી વિભક્તિઓ થાય છે. જો હેતુ र्याति; कं हेतुं याति; केन हेतुना याति; कस्मै हेतवे याति; कस्माद् तो र्याति; कस्य हेतो र्याति ने कस्मिन् हेतौ याति नहीं रेत्वर्थऽ हेतु નામથી યુક્ત સવિદ (જુઓ યૂ. નં. ૧-૪-૭) વિમ્ નામને આ સૂત્રથી પ્રથમા દ્વિતીયા વગેરે બધી જ વિભતિઓ થાય છે. આ સૂત્ર પણ પૂર્વ સૂત્રની જેમ જ અભેદ સમ્બન્ધથી વિશેષણવિશેષ્યભાવ સ્થળે જ .
१०९