________________
સૂત્રથી થતું નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ નિત્ય જ સપ્તમી વિભતિ થાય છે. અર્થ - ગવધુમથી ચાર યોજન ગયે છતે સાંકાશ્ય આવે છે. áને રૂતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગતાર્થ ગમ્યમાન હોય તો, જેની ક્રિયાના કાલથી અન્ય ક્રિયા કાલનું જ્ઞાન થાય તે માર્ગવાચક જ ગૌણનામને તેના સન્ત વાચક નામનું સામાનાધિકરણ્ય વિકલ્પથી થાય છે. તેથી “ર્નિચ ની ગ્રહીયા માસે અહીં આ સૂત્રથી માસ નામ માર્ગવાચક ન હોવાથી તેને તેના સત્ત વાચક સીપ્રાયળી નામનું સામાનાધિકરણ્ય થતું નથી. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ નિત્ય જ સપ્તમી વિભતિ થાય છે. અર્થ - કારતક પુનમથી એકમાસે એક મહિનો ગયે છતે) માગસરની પુનમ આવે છે. બન્નેનેતિ વિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગતાર્થ ગમ્યમાન હોય તો, જેની ક્રિયાના કાલથી અન્ય ક્રિયા કાલનું જ્ઞાન થાય તે માર્ગવાંચક ગૌણ નામને તેના અન્તવાચક જ નામનું ઐકાથ્ય વિકલ્પથી થાય છે. પરંતુ જેની ક્રિયાના કાલનું જ્ઞાન થાય છે તેનું સામાનાધિકરણ્ય થતું નથી. તેથી ‘નગ્ધતુર્ભુ ભૂતેષુ મોનનનું અહીં ચાર ગાઉ માર્ગની ગમન ક્રિયાના કાલથી ભોજન ક્રિયા કાલનું જ્ઞાન થવા છતાં મોનને તદન્તવાચક નામ ન હોવાથી તેનું સામાનાધિકરણ્ય માર્ગવાચક વતુર અને ચૂત નામને આ સૂત્રથી થતું નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ સપ્તમી વિભતિ નિત્ય જ થાય છે. અર્થ – આજે અમને ચાર ગાઉએ ચાર ગાઉ ગયે છતે) ભોજન (મળ્યું).IT૦૭ના
પછી વાડના રારા૧૦૮ના
અનાદર ગમ્યમાન હોય તો, જેની ક્રિયાના કાલથી અન્યક્રિયા કાલનું જ્ઞાન થાય, તદ્દાચક ગૌણ નામને વિકલ્પથી ષષ્ઠી વિભકૂતિ થાય છે. હવતો સોસ્ય પ્રવ્રી નીતુ અહીં આ સૂત્રથી હતું અને ત્રો નામને
૧૦૩