________________
व्
વસ્તુતઃ પૂ. નં. ૨-૧-૫૮ (વિવૃત્ત) થી ૧ આદેશની પ્રાપ્તિ હતી. તેથી ઉપર્યુક્તરીતે ઈષ્ટ પ્રયોગની સિદ્ધિ આ સૂત્રની રચના વિના પણ થઈ શકે છે. અને આ સૂત્રની રચના પછી પણ પ્રતિમ્નો ઈત્યાદિ અનિષ્ટ પ્રયોગોનું નિવારણ શક્ય નથી. આથી સમજી શકાય છે કે ઈષ્ટ પ્રયોગની સિદ્ધિ માટે અથવા તો અનિષ્ટ પ્રયોગની નિવૃત્તિ માટે - ઉભયથા પણ આ સૂત્રની રચના અનાવશ્યક છે. પરન્તુ તૂ. નં. ૧-૪-રૂ માં જણાવ્યા મુજબ આ સૂત્ર, વિવક્ષિત નિયમ માટે હોવાથી તેની રચના અનાવશ્યક નથી. નિયમ એ છે કે; માત્ર વિવર્ પ્રત્યયાન્ત મૂ નામના ૩ વર્ણને તેની પરમાં સ્વરાદિ સ્યાદિ પ્રત્યય હોય તો હૈં આદેશ ત્યારે જ થાય છે કે જયારે માત્ર વિદ્ પ્રત્યયાન્ત મૂ નામની સાથે વૃન્ પુનર્ વર્ણ અને જર નામને સમાસ થયો હોય. આવા નિયમના કારણે સૂ. નં. ૨-૧-૫૮ માં માત્ર વિવર્ પ્રત્યયાન્ત મૂ નામની સાથે થયેલા સમાસ સમ્બન્ધી મૂ ધાતુના ૩ વર્ણાતિરિક્તત્વરૂપે અર્થસક્કોચ થવાથી વૃમ્નૌ કે પ્રતિમુવી ઈત્યાદિ સ્થળે મૂ ધાતુના ૩ વર્ણને સૂ. નં. ૨-૧-૫૮ થી વુ આદેશ થતો નથી. જેથી પૃથ્વી.... ઈત્યાદિ સ્થળે આ સૂત્રથી મેં ધાતુના ૩ વર્ણને વ્ આદેશ થવાથી ઈષ્ટ પ્રયોગની સિદ્ધિ થાય છે. તેમજ પ્રતિમુવી ઈત્યાદિ સ્થળે આ સૂત્રથી પણ વ્ આદેશ ન થવાથી પ્રતિમ્નૌ... ઈત્યાદિ અનિષ્ટ પ્રયોગો થતા નથી - એ સ્વયં વિચારવું. III
ण - षमसत्परे स्यादिविधौ च २|१|६० ॥
પર કાર્યમાં અથિંદ્ આ સૂત્રથી માંડીને સમર્થ: વિધિઃ ૭-૪૧રર' સુધીનાં સૂત્રોથી વિહિત કાર્ય કરવાના પ્રસંગે તેમજ ; આ સૂત્રની પૂર્વેના અર્થાત્ ‘ગત :૦ ૧-૪-૧' થી આરંભીને આ સૂત્ર સુધીના સ્યાદિ વિધિના સૂત્રોથી વિહિત કાર્ય કરતી વખતે ણ્ અને ક્‘અસત્’ મનાય છે. ‘પ્’ આદેશ કરતી વખતે ન્ ‘અસત્’ મનાય છે. ષન્ અને તક્ષન્ નામને શસ્ (ત) પ્રત્યય. ધૃવŕ૦ ૨-૩-૬રૂ' થી.
२१३