________________
૩૦૨
અર્થ :- કોઈ પુરુષ સ્ત્રીનાં કુંતલ (અંબોડાને) ઢીલો કરતો, મધ્યદેશ
(કટિપ્રદેશ)ને પીડા પમાડતો અને શરીરના અંગોની સાથે વિલાસ કરતો સ્ત્રીનો સ્વામી હોય છે તેમ કુંતલ દેશને વેરવિખેર કરતો, મધ્યપ્રદેશને ત્રાસ પમાડતો અને અંગદેશમાં વિલાસ કરતો એવો ભીમ રાજા પૃથ્વીનો સ્વામી થયો..