SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ એવો અર્થ થતો હોવાથી તેનું ફળ કર્તાને મળતું નથી તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરખૈપદ થયું છે.. पदान्तरगम्ये वा । ३-३-९९ અર્થ:- ઉ૫૨નાં અનન્તર પાંચ સૂત્રોમાં જે આત્મનેપદ કહેવાયું તે (આત્મનેપદ) પદાન્તર (અન્ય પદ) ગમ્યમાન હોય તો ફલવાન કર્તામાં વિકલ્પે થાય છે. વિવેચન : = (૧) સ્વં શત્રુ પમિોયતે, પરિમોહયતિ વા પોતાનાં શત્રુને મોહ પમાડે છે. (૨) સ્વં યજ્ઞ યનતે, યનતિ વા = પોતાનાં યજ્ઞને કરે છે. પોતાની ગાયને જાણે છે. (૩) સ્વાં માં નાનીતે, નાનાતિ વા = (૪) સ્વં શત્રુ અવવર્તે, અપવતિ વા = (૫) સ્વાર્ વ્રીહીન્ સંયતે, સંયતિ વા ૪ પોતાનાં શત્રુની નિંદા કરે છે. પોતાનાં ચોખાને એકઠા કરે છે. અહીં દરેક ઉદાહરણમાં સ્વં એ પદાન્તર ગમ્યમાન છે તેથી આ સૂત્રથી વિકલ્પે આત્મનેપદ થયું છે. આત્મનેપદ તો ઉપર બતાવેલ તે તે સૂત્રોથી થશે અને પરમૈપદ શેષાદ્... ૩-૩-૧૦૦ થી થયું છે. शेषात् परस्मै । ३-३-१०० અર્થ:- જે ધાતુઓથી જે વિશેષણ વડે આત્મનેપદ કહેવાયું તેનાથી (શેષ) અન્ય ધાતુઓથી કર્તામાં પરમૈપદ થાય છે. વિવેચન : શેષ પદથી - અનુબંધ શેષ, ઉપસર્ગશેષ, અર્થશેષ, ઉપપદશેષ અને પ્રત્યયશેષ ધાતુઓ લેવાશે. (૧) અનુબંધશેષ મતિ = તે થાય છે. અને અત્તિ = તે ખાય છે. નિત: ૩-૩-૯૫ એ સૂત્રથી ફલવાન કર્તામાં આત્મનેપદ થાય છે. તેનાથી અન્ય નિરનુબંધ સ્વા‹િ વિગેરે અનુબંધશેષ ધાતુઓને આ સૂત્રથી પરસ્પૈપદ થયું છે. (૨) ઉપસર્ગશેષ प्रविशति તે પ્રવેશ કરે છે. = - નિવિજ્ઞઃ ૩-૩-૨૪ એ સૂત્રથી નિ+વિષ્ણુ ધાતુને આત્મનેપદ થાય છે. તેનાથી અન્ય ઉપસર્ગ તે ઉપસર્ગ શેષ ધાતુને આ સૂત્રથી પરસૈંપદ થયું છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy