________________
૮૨
અશિત અને અશિત બંને નામ સેટ્ છે. તેથી નઞાદિ થી ભિન્ન હોવા છતાં આ સૂત્રથી સમાસનો નિષેધ ન થતાં ” પ્રત્યયાન્ત નામ હોવાથી નગારિ... ૩-૧-૧૦૫ સૂત્રથી સમાસ થયો છે.
વિશિતમવિાષ્ટમ્ - આ ઉદાહરણમાં ઉપરના સૂત્રથી સમાસની પ્રાપ્તિ જ નથી કારણ કે તેમાં ફક્ત નગાદિથી ભિન્ન હોય તેની સાથે સમાસ થાય. જ્યારે અહીં નસ્ થી ભિન્ન છે. અને સાથે સાથે રૂર્ ના અભાવથી પણ ભિન્ન છે. તેથી સમાસ ન જ થાય. તો પછી આ સૂત્રથી સમાસનો નિષેધ કર્યો છે તે જરુરી નથી છતાં પણ સૂત્રમાં નિષેધ કર્યો છે. તે “વેશ વિ॰તમનન્યવત્' એ ન્યાયના આધારે અનિટ્ પણ સેટૂ જેવો માની શકાય તેથી આ સૂત્રથી સમાસનો નિષેધ થયો છે તે બરાબર જ છે.
शितमशातम् આ પ્રયોગમાં શિતમ્ માં ર્ નો આગમ થયો ન હોવાથી આ સૂત્રથી સમાસનો નિષેધ થઈ શકે નહીં. પરન્તુ સૂત્રમાં ફનું ગ્રહણ છે તે અર્થભેદ ન થતો હોય તેવા કોઈપણ વિકારનું (રૂ આગમ વગેરેનું) ઉપલક્ષણ છે. તથી સ્ ના બદલે બ્રા શોર્યાં ૪-૪૧૨ થી અંત્યનો રૂ થયેલ હોવા છતાં તેનું ગ્રહણ થઈ શકે છે તેથી આ સૂત્રથી સમાસનો નિષેધ થયો છે.
–
सन्महत्परमोत्तमोत्कृष्टं पूजायाम् । ३-१-१०७.
અર્થ:- ઐકાર્થક સત્, મહત્, પરમ, ઉત્તમ અને ઉત્કૃષ્ટ નામો પૂજા અર્થ ગમ્યમાન હોય તો પૂજ્યવાચક નામની સાથે તત્પુરૂષ કર્મધારય સમાસ પામે છે.
સૂત્ર સમાસઃ- સન્ ૬ મહાન્ ચ પરમશ્ચ ઉત્તમર્શ્વ તથ તેમાં સમાહાર:સન્મહત્... Ė (સમા.ત.)
વિવેચનઃ- અહીં થતાં બધા સમાસોમાં પૂજા અર્થ ગમ્યમાન છે તેથી પૂજ્યવાચક પુરુષ નામની સાથે આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયા છે.
સદ્ વગેરે પાંચે નામો પૂજા અર્થવાળા છે. તેથી સૂત્રમાં પૂગાયાં લખવાની જરૂર ન હતી. છતાં પણ પૂનામાં શબ્દ સૂત્રમાં લખ્યો છે