________________
૪૬
પ્રત્યયાન્ત નામનો ષષ્ઠી તત્પુરૂષ સમાસનો નિષેધ હોવા છતાં વિકલ્પ પક્ષમાં ષજ્જ... ૩-૧-૭૬ થી સમાસ થયો.
નાનો તિૌ ચ મેયૈઃ । ૩-૧-૧૭,
અર્થ:- એકવચનાન્ત કાલવાચી નામ તેમજ દ્વિગુનો વિષય હોય એવા કાલવાચી નામ મેયવાચક (માપવા યોગ્ય) નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે.” (દ્વિગુના વિષયવાળુ કાલવાચક નામ - એક-દ્વિ કે બહુવચનાન્ત હોય તો પણ સમાસ થાય છે.)
વિવેચનઃ- માસનાતઃ એવચનાન્ત કાલવાચક માસ નામનો મેયવાચક ગાત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
-
માસનાત:- માસ એ દ્વિગુ સમાસ વિષયક કાલવાચક નામનો મેયવાચક વાત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
ચહ્નસુત:- એ દ્વિગુ સમાસ વિષયક કાલવાચક નામનો મેયવાચક સુપ્ત નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે. દિ અને અન્ન નો દ્વિગુસમાસ છે. અને દ્વિગુસમાસમાં સર્વાં.... ૭-૩૧૧૮ થી અદ્ સમાસાન્ત અને અન્ નું અદ્ઘ થયું છે.
काल इति किम् ? द्रोणो धान्यस्य ધાન્ય માપવાનું સાધન દ્રોણ. અહીં દ્રોણ એ મેયવાચક નામ છે. પણ ધાન્ય શબ્દ કાલવાચક નથી તેથી આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો નથી.
=
પ્રથમોરું.... ૩-૧-૧૪૮ થી ષષ્યન્ત નામ પૂર્વમાં આવવાનું હતું. તેના બદલે કાલવાચક નામને પૂર્વમાં લાવવા માટે આ સૂત્રની રચના છે.
દ્વિગુ સમાસમાં આવેલા કાલવાચી નામને પૂર્વમાં લાવવા માટે આ સૂત્રની રચના છે નહીં તો નાતજમાસઃ એ પ્રમાણે સમાસ થઈ જાત.
આ સૂત્રમાં કાલવાચક અને મેયવાચક એ પ્રમાણે જુદા અર્થનું ગ્રહણ હોવાથી અંશવાચક અને અંશિવાચક નામની નિવૃત્તિ થાય છે તેની સાથે નવા ની પણ નિવૃત્તિ થાય છે.