________________
૧૬૦
દ્વન્દ્વ સમાસ થયો છે. માતૃ અને પિતૃ એ યોનિકૃત સંબંધમાં નિમિત્તભૂત નામ છે. તેથી આ સૂત્રથી પૂર્વના ૠ નો આ થયો છે.. ૠતામિત્યેવ - ગુરુશિષ્યો - અહીં ગુરુ અને શિષ્ય નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. ગુરુ અને શિષ્ય એ વિઘાકૃત સંબંધમાં નિમિત્તભૂત નામ છે. પણ ૠકારાન્ત નામો નથી. તેથી આ સૂત્રથી પૂર્વના ૩ નો આ થયો નથી.
विद्यायोनिसम्बन्ध इत्येव - कर्तृकारयितारौ - नहीं कर्तृ ने कारयितृ નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. અહીં બંને શબ્દો કારાન્ત છે પણ વિદ્યા કે યોનિકૃત સંબંધમાં નિમિત્તભૂત નામો નથી તેથી આ સૂત્રથી પૂર્વના ૠ નો આ થયો નથી. પુત્ર । રૂ-૨-૪૦.
અર્થ:- પુત્ર શબ્દ ઉત્તરપદમાં હોતે છતે વિદ્યા અને યોનિકૃત સંબંધમાં નિમિત્તભૂત ટંકારાન્ત નામોના ૠ નો દ્વન્દ્વ સમાસમાં આ થાય છે. વિવેચનઃ- માતાપુત્રો – અહીં માતૃ અને પુત્ર શબ્દનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. માતૃ શબ્દ યોનિકૃત સંબંધમાં નિમિત્તભૂત છે તેથી આ સૂત્રથી માતૃ ના ૠ નો આ થયો છે.
હોતાપુત્રૌ – અહીં હોતૃ અને પુત્ર નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. હોટ્ટ શબ્દ વિદ્યાકૃત સંબંધમાં નિમિત્તભૂત છે. તેથી આ સૂત્રથી હોતુ ના ૠ નો આ થયો છે.
वेदसहश्रुताऽवायुदेवतानाम् । ३-२-४१.
અર્થ:- વેદમાં સાથે સાથે જેનો પાઠ સંભળાતો હોય તેવા વાયુ વર્ઝને દેવતાવાચક નામોના દ્વન્દ્વ સમાસમાં ઉત્તરપદ પરમાં હોતે છતે પૂર્વપદના અન્ય વર્ણનો આ થાય છે.
સૂત્ર સમાસઃ- સહ વ શ્રુતા:- સહશ્રુતા: (કર્મ.) વેલે સત્રુતા:- વેવસહશ્રુતા: (સ. ત.) - વાયવ:- અવાયવ: (નગ્. તત્પુ.) માયવશ તા: દેવતાથ - અવાયુવેવતા: (કર્મ.)