________________
૧૪૧
વિવેચનઃ- આત્મનાદ્વિતીયઃ, આત્મનાષષ્ઠ:- અહીં આત્મન્ અને પૂરણપ્રત્યયાન્ત દ્વિતીય અને ષષ્ઠ નામનો તૃતીયા... ૩-૧-૬૫ થી તત્પુરૂષ સમાસ થયો છે. અને આ સૂત્રથી ય વિભક્તિનો અલ્પ્ થયો છે. અહીં આત્મન્ શબ્દને તૃતીયા વિભક્તિ હેતુ-તું... ૨-૨-૪૪ થી થઈ છે. અવચૂરીમાં ૩-૧-૬૫ થી સમાસ ન કરતાં નાર્થ... ૩-૧-૬૭ થી પૂરણ પ્રત્યયાન્ત નામને તેમાં ગણીને સમાસ કર્યો હશે. પણ ૩-૧૬૫ થી થયેલો સમાસ બરાબર લાગે છે કેમ કે અર્થ પણ એવો જ થાય છે કે પોતાનાથી કરાએલો બીજો.”
તથા ન્યાસમાં તૃતીયા વિભક્તિ હેતુ... ૨-૨-૪૪ થી ન કરતાં યત્નેહૈ... ૨-૨-૪૬ થી કરી છે પણ એ યોગ્ય જણાતુ ન હોવાથી અહીં ૨-૨-૪૪ થી તૃતીયા કરી છે. જો ૨-૨-૪૬ થી તૃતીયા કરી હોય તો તેમાં ભેદિનું અંગ જ ભેદવાચક હોય અને તેનાથી પ્રસિદ્ધિ ને પામતો હોય તો જ તૃતીયા થાય પણ અહીં તેવું છે જ નહીં. મનસાઽજ્ઞાયિનિ । રૂ-૨-૧
અર્થ:- મનસ્ અને આત્મન્ શબ્દથી પર રહેલી ય વિભક્તિનો ઞજ્ઞાયિન્ ઉત્તરપદમાં હોય તો લોપ થતો નથી.
સૂત્ર સમાસ:- આજ્ઞાનું શીતમ્ સ્ય-આજ્ઞાયિનું, તસ્મિન્. વિવેચન:- મનસાન્નાયી, આત્મનાજ્ઞાયી અહીં મનસ્ અને આત્મન્ શબ્દનો ઞજ્ઞાયિન્ શબ્દની સાથે જાર... ૩-૧-૬૮ થી તત્પુરૂષ સમાસ થયો છે. અહીં મનસ્ અને આત્મન્ શબ્દને તૃતીયા વિભક્તિ હેતુ-તું... ૨-૨-૪૪ થી થઈ છે. અને આજ્ઞા શબ્દને ખિન્ પ્રત્યય નિશ્ વા... ૫-૪-૩૬થી થયો છે. આ સૂત્રથી ય વિભક્તિનો અલુપ્ થયો છે. જો અહીં મનસા અવશ્ય આજ્ઞાનાતિ-મનસાજ્ઞાયી આવો વિગ્રહ કરીને સમાસ કરીએ તો કહ્યુń... ૩-૧-૪૯ થી સમાસ થાય.
નામ્નિય।.૩-૨-૧૬.
અર્થ:- મનસ્ થી પર રહેલી યવિભક્તિનો ઉત્તરપદ પરમાં હોય અને સંજ્ઞાવિષય જણાતો હોય તો લોપ થતો નથી.