________________
૯૭
તન્માત્ર ત્યેવ – સ્ત્રીપુંસૌ – સ્ત્રી અને પુંર્ નામનો નાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થવાથી સ્ત્રીપુંસૌ થયું. પછી આ સૂત્રથી શબ્દભેદ હોવાથી પુરુષવાચક નામનો એકશેષ થતો નથી.
ग्राम्याऽशिशुद्विशफसंघे स्त्री प्रायः । ३-१-१२७.
અર્થ:- ગામમાં વસનારા, નાના બચ્ચાને છોડીને અન્ય, બે ખરીવાળા પશુઓનો સમુદાય અર્થ ગમ્યમાન હોય તો સોક્તિના વિષયમાં સ્ત્રીવાચક અને પુરુષવાચક નામ (દ્વન્દ્વ સમાસ પામે ત્યારે) પ્રાયઃ સ્ત્રીવાચક નામ એકશેષ રહે છે. જો માત્ર સ્ત્રી અને પુરુષનો જ ભેદ હોય તો.
સૂત્ર સમાસ:- પ્રામે. મવા-પ્રામ્યા:, મૈં શિશવ:-શિશવ: (ન. તત્પુ.) દો શાળા (લુÎ) થેલાં તે - દિશા: (બહુ.)
ग्राम्याश्च ते अशिशवश्च પ્રામ્યાશિશવ: (કર્મ.)
ww
પ્રામ્યાશિશવજી તે દિશાજી - પ્રાયશિશુદ્વિશા: (કર્મ.) પ્રામ્યાશિશુદ્ધિશાનાં સંષ:-ગ્રામ્યાશિશુદ્વિશસંઘ:, તસ્મિન્. (ષ.ત.) વિવેચનઃ- રૂમા વ: અહીં સ્ત્રીવાચક ો અને પુરુષવાચક નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. ગ્રામ્ય પશુ છે, અશિશુ છે, બેખરીવાળા પશુઓનો સમુદાય છે તેથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામ એકશેષ રહે છે.
ग्राम्येति किम् ? इमे रुरवः અહીં સ્ત્રીવાચક હ્ર અને પુરુષવાચક હરુ નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. અશિશુ છે, બે ખરીવાળા છે, પશુઓનો સંધ છે, સ્ત્રી અને પુરુષ માત્રનો જ ભેદ છે પણ ગ્રામ્ય પશુ નથી, જંગલી પશુ છે. તેથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામ એકશેષ ન રહેતાં પુરુષ: સ્ત્રિયા ૩-૧-૧૨૬ થી પુરુષવાચક નામ એકશેષ રહ્યું છે.
अशिश्विति किम् ? बर्कराः અહીં સ્ત્રીવાચકવર્તી અને પુરુષવાચક વર્ નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. અહીં ગ્રામ્ય પશુ છે, બે ખરીવાળા છે, પશુઓનો સમુદાય છે,