________________
પિતા માત્ર વા . રૂ-૨-૨૨૨. અર્થ- સહોક્તિ ગમ્યમાન હોય તો માતૃ શબ્દની સાથે પિતૃ શબ્દ દ્વન્દ સમાસ
પામે ત્યારે પિતૃ નામ એકશેષ વિત્યે થાય છે. વિવેચનઃ-પિતરી, મતપિત - અહીં પિતૃ શબ્દનો માતૃ શબ્દની સાથે વાર્થે..
૩-૧-૧૧૭ થી માતાપિતરી સમાસ થયો છે. ત્યારે આ સૂત્રથી પિતૃ. શબ્દનો એકશેષ વિકલ્પ થયો છે. અહીં સર્વેક્ષા૩-૧-૧૬૦ થી પૂજ્યવાચક માતૃ શબ્દ પૂર્વપદમાં આવ્યો છે. ગૌરવવડે પિતાથી માતા દશગુણ કહેવાય છે.
શશુ: શ્રશ્ચ્ય વા . ૩-૧-૨૨૩. અર્થ- સહોક્તિ ગમ્યમાન હોય તો અશુ નામ ઝૂ નામની સાથે હિન્દ
સમાસ પામે ત્યારે) થશુર નામનો વિકલ્પ એકશેષ થાય છે. સૂત્ર સમાસ- શ્વશ્a – , તામ્યાં, (એકશેષ. જ.) . વિવેચનઃ- શ્રી, શ્વવ્યTો - અહીં શ્વશુર શબ્દનો શ્વકૂ શબ્દની સાથે વાર્થે...
૩-૧-૧૧૭ થી જકૂણુ દ્વન્દ સમાસ થયો છે. પછી આ સૂત્રથી શ્વસુર નામનો એકશેષ વિકલ્પ થયો છે. વિકલ્પ પક્ષમાં જયારે દ્વન્દ્ર સમાસ થાય ત્યારે નવ્વલ... ૩-૧-૧૬૦થી શબ્ શબ્દ શ્વગુર શબ્દ કરતાં લઘુઅક્ષરવાળો હોવાથી પૂર્વપદમાં આવ્યો છે. સૂત્રમાં જણૂખ્યામ્ દ્વિવચનનો નિર્દેશ છે. તેથી બન્ને શ્વકૂ નામના ગ્રહણ માટે છે. એક તો (સસરા)ની પત્નીવાચક શ્વશુરી (સાસુ) શબ્દ અને અશ્રુ જાતિવાચક શબ્દ બન્નેનું ગ્રહણ દ્વિવચનથી થયું છે. નહીં તો અહીં પત્નીવાચક નામનું ગ્રહણ થાત. અને જાતિવાચક શ્વકૂ શબ્દના સમાસમાં પુરુષ: સ્ત્રિયા ૩-૧-૧૨૬ થી એકશેષ નિત્ય થાત.
વૃદ્ધો યૂના તાત્રમે રૂ-૨-૨૨૪. અર્થ- સહોક્તિ ગમ્યમાન હોય તો વૃદ્ધ પ્રત્યયાત્ત નામ યુવા પ્રત્યયાત્તા
નામની સાથે હિન્દુ સમાસ પામે ત્યારે) વૃદ્ધ પ્રત્યયાત્ત નામનો એક શેષ થાય છે. જો બંને નામોમાં માત્ર પ્રત્યયકૃત ભેદ હોય તો. એટલે પ્રકૃતિકૃત કે અર્થકૃત ભેદ ન હોય તો. વૃદ્ધ પ્રત્યય અને યુવપ્રત્યય ૬