________________
અર્થ :
અર્થ :
૭૭
અહીં શળ્યા: અને સાધવ: બન્ને પદ નક્ષત્ત છે અને વિશેષણ - વિશેષ્યવાચી છે. પણ પૂર્વમાં વિશેષ્યવાચી પદ જોઈએ તે શરખ્યા: વિશેષ્યવાચી નથી તેથી આ સૂત્ર ન લાગતાં ૨.૧.૨૫ સૂત્રથી નિત્ય અસત્ થવાથી યુઘ્નત્ નો વસ્ આદેશ થતો નથી. આમન્ત્ર કૃતિ વિમ્ ? આવાર્યા ! યુષ્માન્ શરળ્યા: શરણં પ્રપદ્યે । હે શરણ્ય આચાર્યો ! હું તમારું શરણું સ્વીકારુંછું. અહીં વિશેષ્યભૂત આમન્ત્યાર્થક નસન્ત પદ યુષ્પત્ ની પૂર્વે હોવા છતાં તેની પરમાં તેનું વિશેષણભૂત આમન્ત્યવાચક પદ નથી. પરન્તુ યુઘ્નટ્ ની પરમાં છે. માટે આ સૂત્ર ન લાગ્યું. ૨.૧.૨૫ થી નિત્ય અસત્ થાયછે. તેથી વસ્ આદેશ થતો નથી.
-
अर्थात् तद्विशेषणभूत इति किम् ? आचार्या ! उपाध्याया ! युष्मान् શરણં પ્રપદ્યે । હે આચાર્યો ! ઉપાધ્યાયો ! હું તમારું શરણ સ્વીકારું છું. અહીં યુધ્મદ્ ની પૂર્વે વિશેષ્યભૂત આમન્ત્યાર્થક સન્ત પદ હોવા છતાં તેની પરમાં રહેલું પાધ્યાયા પદ તેના વિશેષણભૂત પદ નથી. માટે આ સૂત્ર ન લાગતાં ૨.૧.૨૫ થી નિત્ય અસત્ થાય છે. તેથી યુષ્મમ્ નો વસ્ આદેશ થતો નથી.
વાયત્ ૨.૧.૨૭
યુક્ષ્મદ્ અને અમ્ભર્ થી પૂર્વે રહેલાં સન્ત સિવાયના વિશેષ્યભૂત આમન્ત્યવાચી એવું પદ તેના જ વિશેષણભૂત આમન્ત્યવાચી પદ પરમાં હોય તો અસત્ જેવું થતું નથી.
સાથો સુવિહિત ! ત્યા શરણં પ્રપદ્યે । હૈ સુવિહિત સાધુ ! હું તમારૂં શરણ સ્વીકારું છું. સાથો ! સુવિદિત મા રક્ષ । હે સુવિહિત સાધુ ! મારું રક્ષણ કર. અહીં યુધ્નદ્ અને અમ્ભર્ ની પૂર્વે સખ્ત સિવાયનું એટલે કે સિ પ્રત્યયાન્ત આમન્ત્યવાચક પદ છે. અને તેની પરમાં તેના વિશેષણભૂત ‘સુવિદિત’ પદ છે. માટે સાયો ! પદ આ સૂત્રથી અસત્ થતું નથી. તેથી ‘નિત્યમન્ત્રાવેશે’ ૨.૧.૩૧ થી ‘મ્’ નો ‘ત્ત્વા’ અને ‘મામ્ નો મા’ આદેશ નિત્ય થયો છે.
પાલાઘો: ૨.૧.૨૮
નિયત પરિમાણવાળા માત્રા અને અક્ષરોનો સમૂહ તેને પાદ કહેવાય... પદથી પરમાં અને પાદની આદિમાં રહેલાં યુધ્મદ્ અને ગમ્ભર્ નાં વસ્ નમ્ વિ. આદેશ થતાં નથી.