________________
૭૦
અર્થ : વિવેચનઃ
પ્રશ્નઃ
જવાબ :
કાર્ય ઉપરના ન્યાયથી અસિદ્ધ થાય છે. એટલે ખમ્ રહેશે. તે સ્વરાદિ પ્રત્યય હોવાથી હવે આ પણ નહીં થાય. માટે ત્વમ્ બનશે. પણ ત્વામ્ રૂપ સિદ્ધ નહીં થાય. માટે સૂત્રમાં અન્ નું ગ્રહણ યથાર્થ છે. શકો નઃ ૨.૧.૧૭
પુષ્પદ્ અને અસ્મન્ થી પર રહેલાં શત્ નો – આદેશ થાય છે. પ્રિય: ત્વમ્ યેષાં તામ્ - પ્રિયત્વાન્ ।
પ્રિય: અહમ્ યેષાં તાત્ - પ્રિયમાન્ ।
અહીં પ્રિયયુષ્પદ્ અને પ્રિયામ્મન્ ને શસ્ પ્રત્યય. આ સૂત્રથી ર્ આદેશ. ત્વ-મૌ પ્રત્યયો૦ ૨.૧.૧૧ થી ત્વ-મ આદેશ. યુષ્પસ્ખો: ૨.૧.૬ થી અન્યનો આ થવાથી પ્રિયત્નાન, પ્રથમાન્ થયું.
યુષ્માન વિ.ને શેષલુ ૨.૧.૮ સૂત્રથી અન્યનો લોપ અને આ સૂત્ર વડે થાય. આ બંને સૂત્રની પ્રાપ્તિ થાયછે. તેમાં ‘તાકૃત પ્રશકિત્ત્વન’ ન્યાયથી શત્ નો ન્ કરવો એ નિત્ય કાર્ય છે. કારણ કે જે સૂત્ર પ્રથમ પણ લગાડી શકાય અને અન્ય સૂત્ર લગાડ્યા પછી પણ લગાડી શકાતું હોય તો તે સૂત્ર નિત્ય કહેવાય. ‘પાન્નિત્યમ્’ પર સૂત્ર કરતાં નિત્યસૂત્ર બળવાન છે. અહીં યુધ્મવ્ + શત્ ને પ્રથમ ‘શેષેતુ’ ૨.૧.૮ સુત્ર લગાડો તો પણ આ સૂત્ર લાગે છે. અને ન લગાડો તો પણ આ સૂત્ર લાગવાની પ્રાપ્તિ છે. માટે આ સૂત્ર નિત્યસૂત્ર કહેવાય. તેથી તે બળવાનં બનશે. માટે પ્રથમ આજ સૂત્ર લાગશે. એટલે કે શસ્ નો ર્ આદેશ થશે. હવે ર્ એ વ્યજ્રનાદિ પ્રત્યય થયો. તેથી ‘યુષ્મવસ્મો:’ ૨.૧.૬ લાગી પુષ્પદ્ નાં અન્યનો આ થશે. પણ શેખેલુ ૨.૧.૮ સૂત્ર લાગશે નહીં.
1
આ સૂત્ર પણ નિરર્થક છે. કારણ કે ‘શસ્રોતામંથ’ ૧.૪.૪૯ સૂત્રથી પણ સ્ નો સ્ થશે. અને રૂપ સિદ્ધ થઈ શકશે.
એ પ્રમાણે ન થાય. કારણ કે યુઘ્ન-અર્ એ અલિંગ છે તેથી પુલિંગપણાનો તેમાં અભાવ છે. માટે ૧.૪.૪૯ સૂત્ર લાગવાની પ્રાપ્તિ જ નથી. અથવા બહુ. સમાસમાં અન્ય સંબંધી બને ત્યારે ૧.૪.૪૯ સૂત્ર ફક્ત પું.માં જ લાગી શકે પણ સ્ત્રી. નપું.માં ગી ન શકે. પરન્તુ પ્રિયયુષ્માન્ ત્રાાળી (સ્ત્રી.) પ્રિયયુષ્માન્