________________
૪૦
અર્થ -
સૂત્ર સમાસ -7 આમ્ - અનામ્ (નક્ તત્પુ.)
અનામ્ વાસૌ સ્વરજ્જ – ગનાત્ સ્વર:, તસ્મિન્ (કર્મ.) વિવેચન – પ્રશ્ન – સ્વર શબ્દની અનુવૃત્તિ ઉપરનાં સૂત્રથી ચાલી આવતી હતી. તો પછી આ સૂત્રમાં પુન: સ્વરે નું ગ્રહણ શા માટે કર્યું છે ? સ્વરની અનુવૃત્તિ ઉપરના સૂત્રોથી ચાલી આવતી હોવા છતાં પણ આ સૂત્રમાં પુનઃ સ્વરે નું ગ્રહણ છે તેનાથી જ સમજાય છે કે ઉપરનાં સૂત્રોમાં ‘‘ટાવૌ રે'' ટાદિ સ્વરાદિનું ગ્રહણ છે. અને અહીં ટાદિ સ્વરાદિ પ્રત્યયો નથી લેવા પરંતુ આમ્ પ્રત્યય વર્જીને બધા સ્વરાદિ પ્રત્યયો લેવા છે. માટે આ સૂત્રમાં પુનઃ ‘‘સ્વરે '' શબ્દનું ગ્રહણ છે. તેથી આમ્ વર્જીને બધા સ્વરાદિ પ્રત્યય પર છતાં મૈં નો આગમ થશે. જો ‘‘સ્વરે’’ શબ્દનું ગ્રહણ આ સૂત્રમાં ન કર્યું હોત તો પૃ.એ.વ. થી માંડીને આવતાં સ્વરાદિ પ્રત્યય પર છતાં જ મૈં નો આગમ થાત પણ હવે બધા સ્વરાદિ પ્રત્યય પર છતાં મૈં નો આગમ થશે.
જવાબ
અનામ્ સ્વરે મોન્તઃ । ૧-૪-૬૪
આમ્ (ષ.બ.વ.) પ્રત્યયને વર્જીને સ્વરાદિ સ્યાદિ પ્રત્યય પ૨ છતાં નામ્યન્ત નપુંસક નામોને ર્ નો આગમ થાય છે.
પ્રશ્ન –
જવાબ
સૂત્રમાં ‘‘આમ્’’ નું વર્જન શા માટે કર્યું ?
જો આમ્ નું વર્ઝન ન કર્યું હોત તો પણ વારીખમ્ પ્રયોગની સિદ્ધિ થાત જેમકે વરિ + આમ્ આ સૂત્રથી ૬ નો આગમ થવાથી વારિન્ + આમ્ - વારિનામ્. આ પ્રમાણે થયા પછી નામ્ ૫૨માં હોવાથી વીષ્ણુનામ્ય... ૧-૪૪૭ થી નામ્ ની પૂર્વનો સ્વર દીર્ઘ થવાથી વારીનામ્, ધૃવર્ષાનો.... ૨-૩૬૩ થી વારીાક્ થઇ જાત. તેથી આ સૂત્રમાં અનામ્ કરીને આમ્ નું વર્જન કરવાની જરૂર ન હતી. પણ વર્જન કર્યું છે તેથી અર્થવાહળે નાનર્થસ્ય - (પ્રકૃતિ કે પ્રત્યય અર્થવાળા ગ્રહણ થઇ શકતાં હોય તો અનર્થકનું ગ્રહણ થતું નથી.) આ પરિભાષાથી ઞામ્ ના સ્થાનમાં હ્રસ્વાગઽપશ્ચ ૧-૪-૩૨ થી જે નામ્ આદેશ થાય છે. તેનું જ ગ્રહણ વીઓં નામ્ય..... ૧-૪-૪૭ માં થઇ શકે. પરંતુ આ સૂત્રથી ત્ નો આગમ થઇને નમ્ પ્રત્યય જેનો થયો હોય તેનું ગ્રહણ રીર્થોનામ્ય.... ૧-૪-૪૭ માં ન થાય. કેમ કે તે અનર્થક છે. તેથી વારિખામ્ પ્રયોગ થાય પા આપણને ઇષ્ટ એવો વારીગામ પ્રયોગ સિદ્ધ ન થાત માટે અન્ય અનિષ્ટ પ્રયોગના નિવારણ માટે મ્ નું વર્જન