________________
વાદન આઃ સ્થાન । ૧-૪-૫૨.
અર્થ - અન્ શબ્દના ગ્ નો સ્યાદિ પ્રત્યય ૫૨ છતાં આ વિકલ્પે થાય છે. વિવેચન – પ્રશ્ન – સ્વાતિનું પ્રકરણ ચાલે છે. છતાં સૂત્રમાં ફરી સ્વાતિનું ગ્રહણ શા માટે કર્યું છે ?
જવાબ
૩૩
-
ઉપરનાં સૂત્રમાંથી ઙિની અનુવૃત્તિ આવતી હતી. પણ અહીં એકલા હિ નું ગ્રહણ ન કરતાં બધા સ્વાતિ પ્રત્યયનું ગ્રહણ કરવું છે માટે ફરી સ્વાતિ નું ગ્રહણ કર્યું છે.
અષ્ટ મૌનસ્ શો: ૧-૪-૫૩.
અર્થ – કરાયો છે ર્ નો આ જેને એવા અષ્ટમ્ શબ્દથી પર રહેલા હ્રસ્- શસ્ નો ગૌ આદેશ થાય છે.
સૂત્ર સમાસ – ગૈસ્ વ ત્ ૨ - નમ્રાસૌ, તયો: (ઇ.૪.)
વિવેચન – અહીં સૂત્રમાં અષ્ટ: લખ્યું છે.પણ અજન્ શબ્દનું પંચમી એ.વ. અષ્ટ: થાય જ નહીં. છતાં પણ અષ્ટ: લખ્યું છે. તે એમ જણાવે છે કે અષ્ટન્ ના સ્ નો આ થયો હોય તેને જ આ સૂત્ર લાગે. હવે જયારે અષ્ટા શબ્દ થયો છે. તો તેનાથી પર આવતાં નસ્ - શત્ નો ઔ કર્યો છે. તેને બદલે ઓ કર્યો હોત તો પણ ઞ + ઓ = ઞૌ જ થાત. છતાં પણ ઓ ન કરતાં ઔ કર્યો છે. તેથી જણાય છે કે નામધાતુ થઇને વ્યંજનાન્ત બની જાય અને રૂપ કરવાનું આવે ત્યારે જો ઓ હોય તો અલ્ટો એમ અનિષ્ટ રૂપ થાત. તેવું ન થાય અને અષ્ટૌ રૂપ સિદ્ધ થાય તે માટે જ ઔ કર્યો છે.
સૂત્રમાં અષ્ટમ્ નાં નો વાદન....... ૧-૪-૫૨ થી આ થઈને જીતો.... ૨-૧-૧૦૭ થી તે આનો લોપ થઈને પંચમી એ.વ. નું રૂપ અષ્ટ: થયું છે.
પ્રશ્ન – પ્રિયાજા થી પર રહેલાં નસ્ - શત્ નો ઔ કેમ થયો નથી ? જવાબ – પ્રિયાષ્ટા એ અન્યસંબંધી છે. તેથી આ ની પછી રહેલાં ન-શસ્ નો * ન થયો. નસ્ - શત્ નો ૌ આદેશ તત્સંબંધી હોય ત્યારે જ થાય છે. તત્સંબંધી એટ્લે પોતાના અર્થમાં હોય ત્યારે એટલે અષ્ટમ્ નો અર્થ ‘‘આઠ’’ થતો હોય ત્યારે જ ઔ થાય. પરંતુ સમાસમાં અન્ય કોઇનું વિશેષણ હોય ત્યારે ઔ થતો નથી. પ્રિયાષ્ટા નો અર્થ આઠ નથી. પરંતુ ‘‘પ્રિય છે આઠ જેને એવી વ્યકિત'' થાય છે. તેથી નસ્