________________
પ્રશ્ન :
ઉત્તર
પ્રશ્ન
-
-
ના, બ.વ. વિના પણ તાવેશાસ્તદ્વન્ મવન્તિ એ ન્યાયથી વિભક્તિના આદેશો વિભક્તિ જેવા થઈ જ જાય છે. છતાં પણ બ.વ. શા માટે કર્યું છે ?
જવાબ- ન્યાય વિના પણ સિદ્ધિ કરવા માટે બ.વ., નું ગ્રહણ છે. કારણકે બ.વ. માં એવી શક્તિ છે કે ન્યાય અને પરિભાષા વિના પણ જે સિદ્ધ કરવું હોય તે કરી શકે છે.
ન્યાય અહિં અનિત્ય છે.
સૂત્ર ઃ
અર્થ :
'
૧૭
'સુપાત્ ' ત્ર વહુવચનમ્ વિમર્થમ્ ? અહીં બહુવચન શા માટે કર્યું છે ?
વિભક્તિઓના આદેશોને પણ વિભક્તિ રૂપે ગ્રહણ કરવા માટે બહુ. વ. છે.
સૂત્ર :
અર્થ :
ત્યાનિર્વિતિઃ (૧-૧-૧૯)
આ સૂત્રમાં સ્ અને તિ અનુબન્ધ (ã) વિનાના લીધા છે. એટલે સિ થી માંડીને સુવ્ સુધીના ૨૧ પ્રત્યયો અને તિર્ થી માંડીને સ્યામહિ સુધીના ૧૮૦ પ્રત્યયોની (૨૧+૧૮૦ = ૨૦૧) વિભક્તિ
સંજ્ઞા છે.
વિવેચનઃ કર્તા-કર્મ આદિ અર્થો વિભાગ પૂર્વક જેના વડે પ્રકાશાય તે વિભક્તિ વિભક્તિ સ્થાન. ‘થાતુ-વિમવિત વાલ્યમર્થવન્નામ'(૧-૧-૨૭) વિગેરે.
તાં પમ્ (૧-૧-૨૦)
સા અન્તે યસ્ય તદ્ = વિભક્તિ છે અંતે જેને, તેને પદ કહેવાય છે. એટલે સિ વિગેરે વિભક્તિઓ અને તિવ્ વિગેરે વિભક્તિઓ જેને અંતે હોય,તેની પદ સંજ્ઞા થાય છે.
વિવેચનઃ- પ્રશ્ન - આ સૂત્રમાં અન્ત નું ગ્રહણ શા માટે કર્યું છે ? સા પમ્ એવું સૂત્ર કરવાથી પણ ચાલે તેમ છે. કારણકે વિભક્તિની પદ સંજ્ઞા કરો કે વિભકન્યન્તની પદ સંજ્ઞા કરો,બન્ને રીતે ફળ સરખું જ છે. જેમકે ધર્મ માં સિ ની પદ સંજ્ઞા કરો કે સ્યન્ત એવા ધર્મઃ ની પદ સંજ્ઞા