________________
૧૪
મૂર્ધન્ય છે. ભૃ વર્ણ, ત વર્ગ સ્ અને સ્ દન્ય છે. વજ્રાકૃતિ જીહ્વામૂલીય છે. દા.ત. ૐ×ä । 3 વર્ણ, ૫ વર્ગ ( ઉપધ્માનીય ઓય છે. -દ્દે કંઠ્ય-તાલુ છે.
ઓ-મૈા કણ્ઠયોય છે. દન્ત્યોન્નય છે. ફ્ગ,,ન,મ, અનુસ્વાર,નાસિક્ય છે. શ્, પ્-સ્ ઉષ્માક્ષર કહેવાય છે. પ્રાસ્તે પ્રયત્ન જ્ઞતિ સ્વપ્રયત્નઃ । મુખમાં થતો પ્રયત્ન તે ચાર પ્રકારે છે. (૧) સ્પષ્ટતા = સ્પર્શવું તે (૨) કૃષત્કૃષ્ટતા = કંઈક ઓછું સ્પર્શવું તે (૩) વિવૃતતા પહોળો ઉચ્ચાર તે (४) ईषद्विवृतता = કંઈક પહોળો ઉચ્ચાર તે.
=
આ રીતે જેઓના સ્થાન તુલ્ય હોય અને આસ્યપ્રયત્ન પણ તુલ્ય હોય તે વર્ણો એક-બીજાની સાથે પરસ્પર સજાતીય (સ્વ) થાય છે. દાઃતઃ ૪ વર્ણના ૧૮ ભેદ પરસ્પર સજાતીય છે. કારણકે તેઓનું કણ્ઠ સ્થાન અને વિદ્યુતકરણ રૂપ `આસ્યપ્રયત્ન સરખાં છે. તે ૧૮ ભેદ આ પ્રમાણે
અ-વાત્ત, અનુદ્દાત્ત અને સ્વરિત એમ ૩ ભેદ, તે ત્રણે સાનુનાસિક અને નિરનુનાસિક એમ બે પ્રકારે છે તેથી(૩X૨)=૬ ભેદ થયા. તે ૬ ભેદ હ્રસ્વ, ૬ ભેદ દીર્ધ અને ૬ ભેદ પ્લુત (૬૪૩) કુલ ૧૮ ભેદ ૩૪ વર્ણનાં થયાં. બહુ પહોળો ઉચ્ચાર તે ઉદાત્ત કહેવાય. સામાન્ય ઉચ્ચાર તે અનુદાત્ત કહેવાય અને મધ્યમ ઉચ્ચાર તે સ્વરિત કહેવાય. નાસિકા સ્થાનમાંથી બોલાય તે સાનુનાસિક કહેવાય.દા.ત. ૐ વગેરે, નાસિકા સ્થાન સિવાય સામાન્યરીતે બોલાય તે નિરનુનાસિક કહેવાય. દા.ત. વગેરે.
એજ રીતે હૈં વર્ણના ૧૮ ભેદ છે તે બધા તાલવ્ય અને વિદ્યુતકરણ રૂપ આસ્યપ્રયત્ન સમાન હોવાથી પરસ્પર સજાતીય છે.
એજ રીતે ૩ વર્ણના ૧૮ ભેદ છે. તે ઓષ્ઠસ્થાન અને વિદ્યુતકરણ રૂપ આસ્યપ્રયત્ન સમાન હોવાથી પરસ્પર સજાતીય છે.
એજ રીતે ઋ વર્ણના ૧૮ ભેદ છે. તે મૂર્ધન્ય અને વિવૃતકરણરૂપ