________________
૧૨
થાય છે.
વિવેચન : અહીં સૂત્રમાં સમાહાર દ્વન્દ્વ કરી એકવચન કરવાથી લાઘવ થાત. પરંતુ દરેક વર્ગના પ્રથમ-દ્વિતીય ગ્રહણ કરવા માટે બહુવચન કર્યું છે.
ન વિઘતે ઘોષ યેષામ્ તે ગયોષા અહીં બહુવ્રીહિ સમાસ કરવાથી મતુ અર્થ જણાઈ જાય છે. અઘોષ -૧૩ છે.
અઘોષનું સ્થાન ઘોષે પ્રથમોડશિદ (૧-૩-૫૦) વગેરે છે. ાન્યો ઘોષવાન્ (૧-૧-૧૪)
સૂત્ર ઃ અર્થ : - અઘોષ સિવાયના કાદિ વર્ણોની ઘોષવાન્ સંજ્ઞા થાય છે. વિવેચનઃ- ઘોષ એટલે ધ્વનિ, ઘોષઃ વિતે યસ્ય સઃ ઘોષવાન્ । ઘોષવાન્ નું સ્થાન ઘોષવતિ(૧-૩-૨૧) વગેરે છે. ચરાવા ાથા: (૧-૧-૧૫)
-
સૂત્ર :
અર્થ :- ય્-૨-લ-વ એ ચાર વર્ણોની અન્તસ્થા સંજ્ઞા છે.
વિવેચનઃ અહીં ર્ સિવાયના અન્તસ્થાના સાનુનાસિકાદિ ભેદને પણ ગ્રહણ કરવા માટે બહુવચન કર્યું છે અહીં ભિમશિષ્ય ભોગશ્રયત્પાત્ એ ન્યાયથી વર્ણનું વિશેષણ હોવા છતાં અન્તસ્થા શબ્દનો સિલિંગમાં પ્રયોગ કર્યો છે. જેમૠત્ર શબ્દ સ્રી અર્થમાં હોવા છતાં નપુંસકલિંગમાં વપરાય છે.
અન્તસ્થાનું સ્થાન પ્રવર્માસ્યાન્તસ્થાતઃ (૧-૩-૩૩) વગેરે છે. N => > X પશષના શિદ્ (૧-૧-૧૬)
સૂત્ર :
અર્થ :- અહીં ઝ કાર, ∞ કાર, પ કાર ઉચ્ચારણને માટે છે. અનુસ્વાર, વિસર્ગ, વજ્રાકૃતિ-ગજકુમ્ભાકૃતિ વર્ણ,તથા શ્, સ્, સ્ ની શિટ્ સંજ્ઞા થાય છે.
વિવેચન: XS અને X = ને વર્ણસમાસ્નાયમાં આપ્યા ન હોવા છતાં તે વર્ણો છે તે જણાવવા માટે બહુવચનનો પ્રયોગ છે. અને ‘૨’ ના સ્થાનમાં ક, ખ અને પ્-ફ ના સંયોગમાં જ વજ્રાકૃતિ અને ગજકુંભાકૃતિ થતી હોવાથી તેનો વિષય ઘણો અલ્પ છે. તેથી વર્ણ સમાસ્નાયમાં સાક્ષાત્ તેનો પાઠ નથી.