________________
વ્યાકરણથી પદની (શબ્દની) સિદ્ધિ થાય છે. આ અભિધેય છે. અને (સાધુ) પદોની સિદ્ધિથી અર્થનો નિર્ણય થાય છે. અર્થનાં નિર્ણયથી તત્ત્વજ્ઞાનસમગૂજ્ઞાન થાય છે. આ અનન્તર પ્રયોજન છે. અને સમગ્રજ્ઞાનથી નિઃશ્રેયસની (મોક્ષની) પ્રાપ્તિ થાય છે. આ પરંપર પ્રયોજન છે.
અહીં વાત એટલે વ્યાકરણથી - ભિન્ન ભિન્ન શબ્દ પ્રયોગથી સિદ્ધિ એટલે સમ્યજ્ઞાન અને તેના દ્વારા સિદ્ધિ એટલે મોક્ષ“ચાત્' એટલે થાય છે. માટે શબ્દાનુશાસન-વ્યાકરણનો આરંભ કરાય છે. સૂત્ર :
રોવર (૧-૧-૩) અર્થ : આ શાસ્ત્રમાં કહેલી સ્વરાદિ સંજ્ઞાઓથી અન્ય સંજ્ઞાઓ તથા અહીં
કહેલાત્યાયોથી અતિરિક્ત -અનન્યાયોલોકથી એટલે વ્યાકરણશાસ્ત્રના
જ્ઞાતાઓ પાસેથી અને પ્રામાણિક પુરૂષો પાસેથી જાણી લેવું જોઈએ. વિવેચનઃ જેમકે ક્રિયા, ગુણ, દ્રવ્ય, જાતિ, કાલ, લિગે, સ્વાન, સંખ્યા,
પરિમાણ, અપત્ય, વીસા, લુક, અવર્ણ વિગેરે સંજ્ઞાઓ તથા પરાન્નિત્યમ નિત્યાન્તરક અને “ઉત્તરશાવાશેવતી વગેરે ન્યાયો લોકથી જાણી લેવા.. તત્ર-ત્યાં વર્ણ સમાનાયવર્ણ પરીપાટી લોકથી પ્રાપ્ત કરીને હવે “કૌન્તા. સ્વર: ઇત્યાદિ સ્વરાદિ સંજ્ઞાઓ કહે છે
- સત્તા સ્વર: (૧-૧-૪) અર્થ : ગો સુધીના વર્ગોને સ્વર' સંજ્ઞા થાય છે. વિવેચન: આ સૂત્રમા ’ ઔ ની સાથે જે તુ લખ્યો છે તે ઉચ્ચારણને માટે
છે. એકલા B નું ઉચ્ચારણ અશક્ય છે. અને ગ્રી +3,તા= = “કાવત્તા:' આવું સૂત્ર બનવાથી સમજવામાં મુશ્કેલી થાય. તેથી “તુ’ ઉચ્ચાર માટે છે. અને તારગ્રહણતાવન્માત્રાર્થ એ ન્યાયથી – જેની સાથે હોય તે સ્વરૂપનું જ ગ્રહણ કરવું. ગ્રી અન્ત હોય તેટલા
વાણની સ્વર સંજ્ઞા થશે. વિશેષઃ લાઘવપ્રિય હેમચંદ્રાચાર્ય મહારાજા વ્યાકરણનાં સૂત્રોમાં એકવચનનો
નિર્દેશ કરશે. છતાં જ્યાં કંઈક વિશેષતા જણાવવી હશે તો બહુવચન