________________
ઉત્તર :-
કેમ નથી?
૩યા રૂતિ સંરધ્યાન નિપાતાનાં ન વિદ્યતે
प्रयोजनवशादेते निपात्यन्ते पदे पदे ॥ . અવ્યયોની સંખ્યા આટલી જ છે. એવું નથી પણ પ્રયોજનના વશથી ડગલેને પગલેં અવ્યયો થાય છે. અને બન્ને સૂત્રમાં બહુવચનથી પણ તે જણાવેલું છે.
ઈમની વ્યાખ્યા કહે છે. વ્યાખ્યાન ત્રણ પ્રકારે થઈ શકે છે. (૧) સ્વરૂપ કથન, (૨) અભિધેય કથન અને (૩) તાત્પર્ય કથન. (૧) પોતાના સ્વરૂપથી (ત ક્ષતિ - વ વલતિ) ચુત ન થવાથી I ‘અક્ષર એ સ્વરૂપ વ્યાખ્યાન છે. (૨) પરમેષ્ઠીનો વાચક છે એ અભિધેય કથન છે. (૩) સિદ્ધચકનું આદિ બીજ છે એ તાત્પર્ય કથન છે. aઈ એ ઉપરનાં કથનથી જેનોને માટે જ મંગલાચરણ રૂપે થશે તો જૈનેતરોને આ વ્યાકરણ ભણવાનું નથી ? કે એમને માટે કોઈ બીજું મંગલ છે?
: વ્યાકરણ શાસ્ત્ર સર્વ સામાન્ય છે, માટે બધાં જ ભાણી શકે. અહીં જે 3 થી મંગલાચરણ કરવામાં આવ્યું છે. તે જૈનોને જ લાગુ પડે છે. તેટલું જ નહીં પણ જૈનેતરોને પણ લાગુ પડે છે. તે આ રીતે
अकारेणोच्यते विष्णु रेफे ब्रह्मा व्यवस्थितः । · हकारेण हरः प्रोक्तः तं देवं प्रणमाम्यहम् ॥ “કારથી વિષ્ણુ ને. ] રિફ થી બ્રહ્માને. નમસ્કાર કરવામાં આવ્યો છે.
હ' કારથી મહાદેવને છે આમ જૈનેતરોને માટે આ 38 શબ્દ મંગલાચરણ રૂપે છે.
સિરિસઃ ચાદિક (૧-૧-૨) સ્યાદ્વાદથી શબ્દોની સિદ્ધિ થાય છે. એટલે શબ્દોની ઉત્પત્તિ અથવા
સૂત્ર: અર્થ :