________________
સૂત્ર ઃ
અર્થ :
· -
વિવેચન :
સૂત્ર
સૂત્રનોસમાસ- મૈં રુઃ =રુ:, તસ્ય ઝરો
..
અર્થ :
૧૦૩
=
સ્ નો રુ થયો.તે ર્ નો આ સૂત્રના વિકલ્પ પક્ષમાં ૧-૩-૬ “શ--સે-શ--સંવા' થી સ્ પરમાં આવતાં ફ્ થયો. (૩) ચક્ષુઃ થ્યોતતિ - ચક્ષુસ્ + થ્યોતતિ ‘‘સોરુ:’’ થી સ્ નો રુ થયો.તે રુ નો ૧-૩-૬ પણ વિકલ્પે થાય છે.તેથી તે સૂત્રના વિકલ્પ પક્ષમાં ૧-૩-૫૩‘૨ઃ પાન્તવિસર્મસ્તયો:'' થી અઘોષ એવો શ્ પરમાં આવતાં વિસર્ગ થયો. અહીં બે વિકલ્પે ત્રણ રૂપો થયા.
:
રો સુપિ ૨ (૧-૩-૫૭)
રુ સંબંધી સ્ થી અન્ય ર્ નો સુપ્ પ્રત્યય પર છતાં ર્ જ થાય. (રહે.)
(નક્. તત્પુ.)
(૧) મીર્ + સુ = મીઠ્ઠું અહીં ર્િ શબ્દનો જ ર્ છે.તેથી જ્ જ આ સૂત્રથી રહ્યો.
(૨) ઘૂર્ + સુ = ઘૂઠ્ઠું અહીં થુર્ શબ્દનો જ ર્ છે.તેથી જ આ સૂત્રથી રહ્યો.
..
પયસ્સુ અહીં પયસ્ + સુ “ સોરુ ં” થી સ્ નો રુ થયો.તે રુનો ૧-૩-૭ ‘‘શ-૪-સે શ-ષ-સં વા'' થી સ્ ના યોગમાં સ્ થયો. અને વિકલ્પ પક્ષમાં ૧-૩-૫૩ रः पदान्ते વિસર્યાસ્તયો'' એ સૂત્રથી વિસર્ગ પણ થાય,‘‘પયઃ સુ’’ થાય. આ સૂત્રમાં ર્જ થાય,એમ કહ્યું તેથી જીહ્વામૂલીય, ઉપધ્માનીય, પ્-શ્-સ્ વિસર્ગ વિગેરે નહીં થાય.
આ સૂત્ર ૧ જગ્યાએ લાગે. રૢ x સ્ = ૧ વાહપત્યાયઃ (૧-૩-૫૮)
""
અહર્પતિ વિગેરે શબ્દોને પોતપોતાના સૂત્રથી વિસર્ગ વિગેરે નહિ કરાએલા અને ત્વ ના અભાવરૂપ કરાએલ વિકલ્પે સિદ્ધ છે. પક્ષે જે સૂત્રથી જે કાર્ય થતું હોય તે થાય. આ સૂત્ર નિપાતન છે.