________________
શી જંબુસ્વામી તે મિત્ર તે પ્રમાણે કરવાથી સદા સંતુષ્ટ રહેતે, કારણ કે, ઉ. ત્તમ મિત્રે માત્ર ભાવથીજ ગ્રાહ્ય થાય છે. જેને સ્નેહ તેટલા વડે કાયમ નભવા લાગે, તેથી લોકોએ તેનું નામ પ્રણામમિત્ર ૨ખ્યું. આ પ્રમાણે નિત્યમિત્ર, પમિત્ર અને પ્રણામમિત્ર એ ત્રણ મિત્ર સાથે જોડાઈને તે મંત્રો પોતાનું જીવન નિર્ગમન કરવા લાગ્યું.
એક વખતે યમરાજ જે રાજા ઉગ્ર શાસન તે સચેતન મ. ત્રી ઉપર ઘણો ગુસ્સે થઈ જો. આથી મંત્રી પ્રથમ પિતાના નિ ત્યમિત્ર સુરૂપ ની શરણે આવે અને તે બેભે–“મિત્ર, મેં પ્રથમથીજ તારી ઉપર મારૂ પ્રેમ સર્વસ્વ અર્પણ કર્યું છે. આ વખતે રાજ તરફથી મારી ઉપર વિપત્તિ આવી છે, માટે મને સહાય કર્ય અને ઉજવળ યશ મેળવ્ય “આ અવસર ફરીવાર નહીં આવે.” મંત્રોના આવા વચન તે નિયમિત્ર સુરૂપે સાંભલ્યા ન સાંભલ્યા કરી નાંખ્યા. તેણે તે તરફ જરાપણ ધ્યાન આપ્યું નહીં. જાણે તેની અવગણના કરી હોય, તેમ તે મન ધરી પૃથ્વી ઉપર ચારહિત થઈ પડી રહો. પિતાને નિત્યમિત્ર આમ ફરી જવાથી તે સચેતન મંત્રી જેના મુખ ઉપર મહાનિ આવી ગઈ છે અને જેનું બળ હણાઈ ગયું છે, એ બની ગયે તે વખતે રાજ તરફથી વિરોધ થવાના ખબર જાણવામાં આવતાં જ પેલે બીજે પર્વામિત્ર સ્વજન તે મંત્રીની પાસે આવી આ પ્રમાણે ગોલ્યા–“હે મિત્ર સચેતન, તું શા માટે ખેદ કરે છે? હું ધન અને તનથી તારે માટે ચીન કરીશ. સચ્છિાચારી અને દુઃખે આરાધી શકાય એવે તે રાજા શું કરવાનું હતું? પ્રિયમિત્ર, મારી ઉપર તારા ઘણાં ઉપકાર છે, હું તારા રૂમાંથી કોઈપણ રીતે મુક્ત થઈ શકું તેમ નથી, પર્વમિત્રના આવા વચન સાંભળી મં. ત્રીએ નિત્યમિત્રના કતાં તેને બહુ માન આપ્યું અને તેની પ્રશંસા કરી. પર્વસિ પોતાના મિત્રના બચાવ માટે ઘણું યત્ન કરવા માંડયે, પરંતુ રાજને ભય વધવા માંડયે, તેવામાં પેલો ત્રો પ્રણામમિત્ર મંત્રીની પાસે આવ મજબૂત થઈ આ પ્રમાણે –“મિત્ર, તારી બુદ્ધિવાળી મતિમતી પત્નીની પ્રેરણાથી હું તારો પાસે હાજર થયે છું. શા માટે શેક કરે છે? હું તારી પાસે હાજર છું. મારી હાજરીથી વિરુ-વાસુદેવ જેવાં પણ તને કાંઈપણ કરવાને સમર્થ થઈ શકે