________________
૪
શ્રી જ’ભુસ્વામી ચરિત્ર,
એવા સુરૂપ નામે એક મિત્ર હતા તે મિત્રને તેણે પેાતાની જાતે સુખમાં ગ્રાસ મુકીને ઊછેર્યાં હતા તે સુપને સ્નાનવિલેપન, વિભૂ ષણ સુગંધ મન અનેભાજન વગેરેથી જે પ્રીતિ દર્શાવવામાં આવતી તેને સચેતન મંત્રી પોતાના સુખને માટેજ માનતા હતા. આહાર, વ્યવ હાર, સ્થિતિ, ગતિ અને શયન પણ તેની સાથેજ કરતા હતા. આથી લોકાએ સુરૂપનું નામ નિત્યમિત્ર પાડયુ હતુ.
એક વખતે બુદ્ધવાળી મિતી નામની સચેતનની સ્ત્રીએ પોતાના સ્વામીને તે મિત્રને માટે કહેવું પડયું, કારણ કે, “જાતિવ ત કુલસ્રીએ પેાતાના પ્રમાદો પુરૂષને જાગ્રત કરે છે. ” તે સ્ત્રીએ કહ્યું કે, સ્વામી, હું માનું છું કે, આ તમારે મિત્ર ઉપરથી રમણીય દેખાય છે. પણ અદરખાને તે મલિન છે. છેવટે તે તમારા મારા વચ્ચે જુદાઇ પડાવશે, જ્યારે વિપત્તિના કાળ આવી પડશે; ત્યારે તે મિત્ર તમારાથી જુદો પડી જશે, તે વખતે તે પણ તમારે ખરો સખા થશે નહીં, અગ્નિ લાગ્યા પછી શુ કુવે ખેાદાય છે ? હે નાથ, મુખમાં એક આંખ હોય તે તેઆંખ ગણાતી નથી અને થતે એક ચક્ર હાય તે! તે ચક્ર ગણુ તુ નથો, તેવી રીતે એકજમિત્ર મિત્ર ગણાતા તેા નથી, માટે જો તમે તમારા Çતેચ્છુ હેતા એક બીજો મિત્ર કરો” પત્નીની આવી પ્રેરણાથી તે સચેતન મંત્રીએ સ્વજન નામે એક બીજો નિત્ર કર્યાં અને તે પ્રત્યેક પર્વને દિવસે તેને સ્નેહથી ખેલાવી ખુશી કરવા લાગ્યું. આથી લેકાએ તે સ્વજનનું નામ પમિત્ર પાટુ', તે પછી એક વખતે તે સ્ત્રીએ પોતાના પતિને કહ્યું કે “પ્રાણ નાથ આ તમારા મિત્ર પેલા નિત્યમિત્રના કરતાં તમને વિપત્તિને વખતે સુખદાયક થશે, પરંતુ તે પૃથ્વીની રક્ષા કરવાને માટે સારીરીતે સમર્થ નહીં થાય. તેથી સુખે આરાધી શકાય તેવા અવિચલ મત્રો ધરનારી અને ઉત્તમ મળવાળા એક ત્રીજો મિત્ર કરી, આખા વિશ્વને હિતકારો અને શ્રીમાન એવા તેવા મિત્ર પ્રાયે કરીને સાધુ પુરૂષોની શાલામાં સેહેલાઇથી મેલવી શકાશે ” પત્નીના આવા વચન થો તે મ`ત્રીએ તેવે મિત્ર શોધી કાઢયા, તે મિત્ર જ્યારે રસ્તામાં મલે ત્યારે તેને મ ંત્રી નમસ્કાર કરેતે અને ભાવપૂર્વક તેનુ ધ્યાન કરે તેા