________________
વિનય એટલે ગુરુના જ્ઞાનરૂપ પાવરહાઉસ સાથેનુ કનેકશન [૩૪૩
ધર્મશ્રદ્ધા હચમચી જશે. જગતની ભલમનસાઈ પરથી • વિશ્વાસ ઊઠી જશે. ભૂલ કરનાર મા શરમિંદા સ્વભાવના હશે અને તેની ભુલ જાહેર થઈ જશે તા આત્મહત્યાના અવળે માર્ગ સ્વીકારી લેશે. ભૂત કરનાર આત્મા અભિમાની અને ગુસ્સાના સ્વભાવવાળા હશે. તે તે વ્યક્તિ જગતના દ્વ્રાહી ખની લૂટારો બનશે. કેટલાયના જાન લેશે. તા પણ હૈયામાં વવાયેલ બીજ નિર્મૂળ નહિ બને.
જવાખદાર વ્યક્તિ તિભાવનાથી મેલે. મંગલની ભાવનાથી મેલે. ખિનજવામાંર વ્યક્તિ તુચ્છતા, હલકટાઈથી પ્રેરાઈ ને કાટ ને ઉઘાડા પાડવા મેલે. જ્યાં હૈયામાં હિતભાવના ન હેાય ત્યાં મંગલ કેવી રીતે થાય ?
કાળ અને જીવના ઢોષ એવા વધી ગયા છે કે હૈયાની ભાવનાથી કહેવાયેલ હિતકારી હિતશિક્ષા પણ કામિયાબ નીવડતી નથી તે! અહિઁતભાવનાથી-તુચ્છતાથી ખેલાયેલ વાતથી લાભ ન થાય. બલ્કે ભયકર નુકશાન થાય ! ! !
તુ‰ક્ષુદ્ર વ્યક્તિમાં અહ' એટલે જોર કરી જાય છે કે તેને કઈ સમજાવે, ભાઈ ! પાપીએ પાપ કર્યું. તે તેની જાહેરાત કરી એટલે તુ પણ પાપી બની ગયા. તે વાત.તું કોઇ પણ સંચાગે!માં માનવા તૈયાર થતા નથી. જેમ સમજાવે તેમ વધારે દલીલ કરે છે. અને પોતાની જાતને વીતરાગ જેવી નિર્દોષ માને છે!