________________
રાગ આવે અને રડવુ તે ગૃહસ્થપણુ
અસત્ય વ્યવહાર શરૂ થઈ જશે.
બધા તેના અસત્ય વ્યવહારથી ઉદ્વિગ્ન રહેશે, તે વ્યક્તિ અસ ંતાષથી ભડકી ઊઠશે. અ ંતે નાની ભૂલ કરનાર સમાજના ભયંકર દ્રોહી બની જાય છે ક્ષુદ્રતાના કારણે !
સજ્જન અને ઊ'ચકુળમાં પેદા થયેલ મહાનુભાવા પત્ર વાંચતા હોય તે લેખનની અશુદ્ધિ માફ કરી પત્ર સુધારીને વાંચે. કોઈની બાજુમાં બેઠા હાઈએ અને તેનાં વજ્ર ઊચાંનીચાં હોય તે સખ્ખાં કરવાના મૂક ઇશારા કરીએ. કોઈના ઘરના બાથરૂમ-સડાસનો દરવાજો ખુલ્લે હાય તા બંધ કરે છે. કોઈ ગામની ગટર ખુડ્ડી હાય તા મ્યુનિસિપાલટીનું ધ્યાન ખેંચીને ગટરનુ ઢાંકણ કરાવે. કારણ કે નાગરિકોના જીવનની સુરક્ષાના સવાલ છે. કાઈના આવા સજ્જન સ્વભાવવાળા મહાનુભાવે દણની જાહેરાત કરે ? ભૂલ ગુના કોઈ કરે પણ તેની ભૂલ-ગુનાની જાહેરાત તેા ક્ષુદ્ર જ કરે, તુચ્છ કરે. ખનીએ, તે! અત્તરના દલાલ બનીએ. પણ દુધના દલાલ ના મનાય. જે દુધના દલાલ અને તેનુ અધું બગડે. તેમ જે અવગુણ ખેલે તેનું પણ સમગ્ર જીવન બગડે.
સાધક ! એલ.....નિંદા...પાપ છે કે નહિ ? તુ કહીશ....નિ'દા, પાપ અને ક્ષુદ્રતામાં શુ ફરક! અને સગી બહેનો છે, એક જ માની એ દીકરી છે. નિંદા તેા નાની છે.
'
“ ક્ષુદ્રતા—લકેટ વૃત્તિની પ્રેરણા વગર
નિદા
[ ૩૪૧
ET શય નથી. ”
•