________________
કર્મના ક્ષયથી મળેલી ચીજ અવિનાશી છે.
[ ૩૩૭
આવે તે દ્વારા દ્રવ્ય, ગુણ, પર્યાયના વિશ્લેષણમાં લાગી જતા. અભ્યાસની સતત ધૂનથી તેઓને જઠરાગ્નિ એટલે બધા “ઉદ્દીપ્ત થઈ ગયેલે કે એક ઘડા ઘી વિના તેમને નિર્વાહ થત ન હતે. સાધક!
એક વાત તું ગેખી નાખ...મહાત્મા કરે તે બધું ન કરાય. મહાત્મા કહે તે કરાય. આચાર્ય ભગવંત બપ્પભટ્ટ સૂ. મ. આખો દિવસ નવ્યગ્રંથ નિર્માણ કરી આમરાજાની સભામાં ધર્મોપદેશ આપવા પધારે. શાસ્ત્રવાચન-લેખનથી તેમની આંખને એટલે શ્રમ પડ્યો હોય છે હવે આંખને આરામ મળવો જોઈએ. આંખની દવા થવી જોઈએ. વર્ણન વિજ્ઞાનના નિષ્ણાત આચાર્ય ભગવંતની દષ્ટિ નૃત્ય કરતી વારાંગનાના લીલા કંચુક પર પડી ત્યાં તેમની આંખની દવાની ઔષધિ મળી ગઈ. દસ-પંદર મિનિટમાં આંખને આરામ થઈ ગયે. પણ બધા સાધક તેમ કરવા જાય તે?
સાપને મદારી રમાડી શકે. ગારુડીવિદ્યાને જાણકાર જ સાપ સાથે ખેલી શકે. શાસ્ત્રદ્વારા વિષયને નાથવાની જેનામાં શક્તિ પેદા થઈ છે તેવા મહાપુરુષના અનુકરણ અજ્ઞાનથી પણ ના કરતે નહિતર ભયંકર ગુલાંટ ખાઈ જઈશ. આપણે તે શાસ્ત્રજ્ઞા છે તેને અનુસરવાનું. - પ્રાયઃ કરીને માદક આહાર ઉન્માદ કરે, તો તે ઉન્માદજનક રસની દસ્તી છેડી દેવાની. સ્વસ્થ, સમભાવસ્થ અને